________________
અર્થાતહસ્તથી પાંચ, પુષ્ય, રિવતિ, અશ્વિનિ, મૃગશીર અને શ્રવણથી ૩ સર્વ મળીને આ ૧૨ નક્ષત્રમાં પ્રથમ ધર્મશાસ્ત્ર ભણવાને આરંભ ક.
વેદપબ્ધિ વેદ શ્રુતિ વેદ વેદ ફલં ગુરર્ષાદિન મેવ ગણયા અથચ લાભંગ તથા ચ સિદ્ધિ લંભા મૃતી રાજભયંચ મેક્ષા કથારંભ પ્રકુરીત પ્રેક્ત પૂર્વ મહર્ષિભિઃ |
અર્થાત–બહતિ જે નક્ષત્ર જોગવતો હોય ત્યાંથી મૂહુર્ત દિવસ સુધી ગણવાં. પહેલાં ૧ થી ૪ અર્થલાભ, બીજા ૫ થી ૮ લાભ, ૯ થી ૧૨ કાર્યસિદ્ધિ, ૧૩ થી ૧૬ લાભ, ૧૭ થી ૨૦ મૃત્યુ, ૨૧ થી ૨૪ રાજય અને ૨૫ થી ૨૭ મોક્ષ. એમ કુલ જાણવું. તેમાં હસ્તાદિ પંચક' આ નક્ષત્રો મુહુર્તમાં લેવાં.
વિવાહે ભકૂટ યોનિ મુંજા ગણુ વરણ રાશિ મેલ ગ્રહમિર નાડી વેધ ષડાષ્ટક વરગીત નું પવિત્ત ૩૮૫
રાશિ મેલાપક મિથુન ધન કેન્યા તુલાં માનવ રાશિ એ અસ્ત્રી સિંહ રાશિ તણી સગપણ દાખે છેહ ૩૮૬ મકર કુંભ મીન જલચર રાશિ જે હુઈ નાર તે વર માનવ રાશિમાં હથ લેવે સંહાર ૩૮૭
નવપંચક મકર વરખ વૃશ્ચિક કરક ધન સિહાં તલ કુંભ કઈ મીન છાગ મિથુનાં પ્રીત મકરે પ્રારંભ ૩૮૮
પ્રીતિ ષડજક મેષ અલિ મિથુનાં મકર સુલ વૃષભ પટ કન્ન સિંહ મીન ધન કરકસું પ્રીતિ ષડાષ્ટક ભક્સ ૩૮૧ ખડા