________________
૧૭ર કર્મ ભુવન તો હીર કહે દૂર કરે દુર ભણું સામ્ય સભાગી સુખ દીએ પામી ધરમ પસાઈ ૩૫૭ આય ભુવન ઈગ્યારમેં નવગ્રહ વસ્યા જે હીર રિદ્ધિ વૃદ્ધિ આવ્યા કરે સુખ સંપજે શરીર ૩૫૮ હીર કહે સવિ વ્યય ભુવને નવગ્રહ માંહે કે માવઈ તે ઘર હાની દીએ કાણુ કુલક્ષણ હાઈ ૩૫૯
સ્તનપાન પુષ્ય પુનર્વસુ મૂલ મઘા ઉત્તરાત્રય વિશાહ રવિ ગુરે શશી બુધ શુદસું સ્તનપાન ગજગ્રાહ ૩૬૦
સ્તનપાન ઉપરનાં નક્ષત્રમાં કરાવ્યા બાદ જન્મ પછી બારમા દિવસે બાળકને સૂર્યનું દર્શન કરાવવું જોઈએ. કેટલાકના મતમાં સૂર્ય દર્શન ચોથા મહીનામાં કરાવવાનું છે. સૂર્ય દર્શનને નિમણુ કરે છે. અને તે ચેાથામાં કરવાને ઘણાને મત છે. ક્યાદ્વાદશહિ શુભદે રવિદર્શનં ચ સૌમ્યગ્રહાકું દિવસે ન
ચ બાલકાનામ સૂર્યસ્ય દર્શનમિદં પ્રથમ શિશુનાં માસે ચતુર્થપ્રમિતે
ગમતધિ: પાલકારોહણ-ઘડી બાંધવાનું રવતી ઉત્તર ભૂલ કર મૃગશિર પુષ્ય રિસીય શુભ વારે સુત પારણે પોઢે સદા સુખીય ૩૧
નામ પાડવાનું મુદત શ્રવણ ત્રય વિસ્મણિ ઉતર તિય કત્તિય (કરતિય) રોહિણી યુગ પુનર્વસુ દુગાં અનુરાહાં રિસી લીય ઉદર હર કહઈ સુરગુરૂ શું શશી મલ સુધી લેઈ ના પૂરણ જ્યા તિથિ ભાલક નામ ઠોડ ૩૬
ગ5.