________________
આ ગ્રંથમાં તેમની ઓળખાણ સંબંધી બીજું કશું મળતું નથી. કારણ ગ્રંથ અધૂરે ( નહીં જે ભાગ રહી ગયે છે. કદાચ ગ્રંથાલંકાર માત્રજ બાકી છે.) છે. પરંતુ તેમના બીજા ગ્રંથમાં તેમણે પિતાની પૂરી ઓળખાણ આપી છે. ત્યાં તેઓ લખે છે કે –
( હાલ ધન્નારી ચઉપરી હિલી ) શાસનનાયક વિર જિણેસર, પૂજે જઈ નિતુ ચંદન કેસરિ, તસ પટિ સેહમ વંતિ, ગુણ વરણુઉ બહુ કંઈ ન જાણુ શાષા વચગ કુમરની જાણું, ખરતરગછિ પ્રશસિ. શ્રી જિણમાણિકરિ ગુરૂપાટ, નામ જપતાં હુઈ ગલગાટ, શ્રી જિણચંદ સુરિંદ. જસુ નામિ સવિ વાદી ભાઈ કેસરિની પરિ ગુહિરૂ ગાઈ રાજઈ મુણિવર વૃદ. શ્રી સાગરચંદ્રસૂરિ આચારિજ છએ કીયા મોટા જગી કારિજ, જિણિ ઊથાપિ કુશીલ. થાપિઉં શીલવંત ગચ્છનાયક એ છઈ મહીપતિ મેટાં વાયક, પાઈ નમઈ જસુ લીલ. મહિમરાજ વાચક તસુ શીશ પાટિ તાસુ વલિ વાણારી, દયાસાગર તસુ નામ. તાસુ સીસ પદવી વાણુરી ન્યાનમંદિર ગુરૂ મહા વિચારી, પુવી સારી મામ. માહીયલિ તાસ પાટિ વિખાય ગુરૂશ્રી દેવતિલક વિઝાય, તાસુ સીય સુખદાય. હર્ષપ્રભુ નામઈ મુનિરાય, હરકલશ તસ સીસ કહાય. પામી અગુરૂ પસાય. સંવત સાલહસઈ ચઉવીસ માહી પૂનિમ બુધ સારીસ, પુષ્પ નક્ષત્ર લેહ.