________________
પ્રસ્તાવના
પ્રસ્તુત ગ્રંથ હીરક્લશ તેના કર્તા મુનિશ્રી હીરકલાના નામથી હીરકલશ નામે રજી કરવામાં આવે છે. આમ કરવામાં આશય એ છે, કે ગ્રંથનુ ગ્રંથકારે પાતે આપેલું નામ અમારા જાવામાં નથી. ગ્રંથની અંતરંગ અહીરંગ પરીક્ષા કરતાં જોતિષહીર નામ ઉપજાવી શકાય છે ખરૂં, પશુ શ્રો હીરવિજયજી મહારાજની કૃતિ જોઇશહીરના નામે ઉપલબ્ધ થતી હાઈ ભ્રમ ઉત્પન્ન થવાની પણું શક્યતા રહે છે. તેથી જેમ સસ્કૃત સાહિત્યમાં પરિપાટી છે, તેમ આ ગ્રંથ પણ ગ્રંથકારના નામથીજ હીરકલશ નામે પ્રસિદ્ધ કરવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં માઘ કવિના શિશુપાલવધને “ માધ કાવ્ય ” તેમજ ભટ્ટી કવિના કાવ્યને “ભટ્ટીકાવ્ય” તરીકેજ પ્રસિદ્ધિ મળેલી છે, તેમ આ ગ્રંથને પણ હીરકલશ નામથીજ પ્રસિદ્ધિ મળેલી હતી, અને અહીં પશુ તેને કાયમ રાખી હીરકલશ નામે જ ગ્રંથનુ પ્રકાશન કરવામાં આવ્યું છે. ગ્રંથકાર
આ ગ્રંથ જુની ગુજરાતી ભાષામાં દુલ્હાઓમાં તેના કર્તાએ લખ્યું છે. અને તેમાં ગ્રંથકાર કવિત્વ સ્કૂટ થાય છે. ઘણી વખત સંસ્કૃત લેાકામાં પણ જ્યેાતિષિક કીકત રજુ કરવા જતાં લિતા આવી જાય છે. જ્યારે અહી ગ્રંથકારે કુશળતા અત્તાવી કિલષ્ટતાને દૂર જ રાખી છે, અને કવિના નામને સાર્થક કર્યું છે.
આમ તે ગ્રંથકાર જુની ગુજરાતી ભાષાના કવિ તરીકે પ્રસિદ્ધ છે જ, તેમની કૃતિઓ પણ તેમને કવિ તરીકે સાબીત રી શકે છે. આ ગ્રંથ જેવાથી આ હકીકત વધુ સ્પષ્ટ થશે.
પ્રસ્તુત ગ્રંથના કર્તા મુનિશ્રી હીરકલશ મહારાજ છે. તેઓએ આ ગ્રંથમાં પેાતાનું નામ ઠેરઠેર મૂકેલુ છે. તેઓ પાતે ન્યાતિષી હાવાનુ ગૌરવ ધરાવતા હતા. કારણકે જ્યારે ત્યારે તેઓએ ઐતિષહીર ” એમ પાતાની જ્યેતિષી તરીકે ગવ પૂર્વક રળ
બાલ્યા
આત કરી છે.