________________
૧૪૮
શનિ આદિતને મંગળ જુહારે જળ માય કષિ દુર્વાસા ઈમ ભણે પુત્ર વિહેણ થાય
ગંતાંત ફલ ગંડાં તઈ નરનારી હય જાયા ને જીવઈ કઈ
જીવઈ તે જોગી હુઈ કવિ હીર ઈમ કહંતી ૩૧૧ બાળક જન્મે ત્યારે રડયું હશે કે કેમ? તેને વિચાર કરતાં કહ્યું છે કે
મે વૃધે ચ સિંહ ચ મકરે ચ તથા તલે
અર્ધશ: ઘટે જે શેષે શબ્દ વિવર્જિત બાળક શાના પાયે જગ્યું છે? તે માટે જ્યોતિષ સારમાં કહ્યું છે કે
આદિ દશ રૂપાણું વિશાખા ચાર લેહકે
પૂર્વી સપ્ત તાપ્રાણ રેવતી ટુ હેમકે પાઠાંતરે–આદ્ગદ્વાદશ રણં ચ ચેષ્ઠા નવ તામ્રકમ
રેવત્યા અગ્નિ સુવર્ણ ચ શેષે લેહં પ્રકીતિમ વિષપુત્ર વિચાર
ચેાથ ચતુર્દશી ષષ્ઠી જેવા જાયા પુત્ર બંધન નહિ એવા એવા પુત્ર મત જણ જે બાઈ કુટુંબ સહિત દાયણને ખાઈ નામ દીયતાં જેશી મરે પછી વિધાત્રા ચિંતવે તે કરે
સહદેવ કહે તેનું શી કીજીયે હવન કરીને વૃષભ દીજીયે વિષકન્યા વિચાર–
ચાય ચતુર્દશી ષષ્કી જાણ વાર શનિ કે મંગળ ભાણ જેઠા મૂળ કે શ્રવણુ સહી તે યોગે વિષકન્યા કહી આપ મરે કે મારે મારે પિતા સહિત કુટુંબ સંહારે એમ કરતાં જે વિવા થાય તે ચેરી પહેલાં વરને ખાય દેવગે જે પરણી જાય તે બ્રહ્મા વિષ્ણુ જેવાને જાય પડે છઠ અગીઆરસ જાંણ વાર શનિ કે મંગળ ભાણ હવે કુતિકા મૃગશીર સહી એ વિષકન્યા કહી