________________
તિથિ ૧-–દ મંગળ કે શુકવારે–૭ જન્મ વંધ્યા થાય.
૨–૧૦-૮-૧૪-૧૩-૬–૧૫-૩૦ આ તિથિએ પણ
ખરાબ છે. જે સૂતિકા દશમના દિવસે સ્નાન કરે તે પુત્ર નાશ થાય. તેરસના સ્નાન કરે તે જશ નાશ થાય (અથવા પિતાને નાશ થાય) બીજના દિવસે સ્નાન કરે તે ગર્ભને નાશ થાય. અથવા માતા અને બાળક બનેને નાશ થાય.
સૂતિકા શનિવારે સ્નાન કરે તે મૃત્યુ પામે, સોમવાર હાય તે દૂધ થોડું આવે, શુક્રવારે કાકવંધ્યા થાય, બુધવારે સંતાન તથા પતિનું મૃત્યુ થાય. - સૂતિકા સ્નાન માટે લેવાના વાર તથા તિથિ
રવિ, મંગળ અને ગુરુવારે સ્નાન કરે તે શ્રેષ્ઠ છે. તેમજ ત્રણે ઉત્તરા, રોહિણી, હસ્ત, મૃગશીર્ષ, સ્વાતિ, રેવતિ, અનુરાધા અને અશ્વિની નક્ષત્ર શ્રેષ્ઠ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
હસ્તે મૃગેડનુરાધાયાં રોહિણ્યાં રેવતી દ્વયે ઉત્તરા ત્રિત સ્વતૈ જીવાર્ક મુજવાસરે
મંગલ રવિ અરૂ વાર ગુરૂ શ્રેષ્ઠ સદા નિરધાર કીજે સૂતિકા સ્નાનકે હવે સબ હિતકાર
ઝરમર ઝારવી હીર કહું શ્રવણાદિ પંચ પુષ્ય યુગ મૂલ કરાઈ નંદા પુના જયા શશી બુધ ગુરુ જમાઈ ૩૧૦
જમાઈ એટલે સૂતિકાસનાન થયા બાદ સૂતક ઉતરતાં એટલે સવા મહિને અથવા તેથી થોડાક દિવસ આજુબાજુ દેશાચાર મુજબ સ્ત્રી જળદેવતાની પૂજા કરવા જાય છે, તે જેને લેક ભાષામાં ઝરમર ઝારવી કહે છે.