________________
श्रीविश्वकर्मा प्रणित જીર્ણોદ્ધાર કરાવવા તેમાં માન પ્રમાણ સાથે જાળવીને અને જુનું જેવું જ છે તેવડું જ ને તેટલું જ કરવું. પૂર્વ સૂત્ર ન ચળવવુ જુનામાં આય નક્ષત્રાદિ દીમુઠને ઠેષ ન જાણ એ જીર્ણોદ્ધાર કરાવવાથી અક્ષય પદની પ્રાપ્ત થાય છે વા કુવા તળાવ પ્રાસાદે ભવને ભગ્ન તુટેલા હોય તેનો જીર્ણોદ્ધાર કરાવવાથી નવા કરતાં આઠ ગણું धुश्य प्रात थाय छ. प्रतिमा, वि, वही......ना wate ४२१वनार यमानी छोटी સહસ્ત્ર વર્ષો સુધી રૂદ્ર લેકમાં વાસ થાય છે ૩૦. A ઇતિ શ્રી વિશ્વકર્માવતારે જ્ઞાન પ્રકાશ દીપણ જીર્ણોદ્ધારાધિકારે પદ્મ શ્રી પ્રભાશંકર ઓઘડભાઇ સોમપુરા શિલ્પ વિશારદે કરેલા ભાષા ટીકાને બાવીશમે અધ્યાય,
दीपार्णव __अथ कीर्ति स्तंभ अ० २३ विश्वकर्मा उवाय
अथातः संप्रवक्ष्यामि कीर्तिस्तंभस्थ लक्षण । पुराण भूषणार्थाय राज्ञादि विजया यत्र ॥ १॥ वापि कूपतडागानां कुंडांनां पुष्करादिनां । ध्वजा स्तत्रैव कर्तव्या सर्व मानेन लक्षयेत् ॥ २॥ पुरे च नगरे चैवकोट (कूट) कात् ध्वजरुहा । गजगृहे रथो वापि ध्वजा स्तत्रैव कारयेत् ॥ ३ ॥ कंटका संफ(ल) तव्य. महाराज ध्वन्तेद्भवा । यत्र गजा ध्वजास्तत्र अनेकाकार रुपिणि ॥ ४ ॥ विघातव्या पताकैश्च राज्ञा च मानया । संग्राम रोहणे पताका गजरोहे मनोरमा ॥५॥ वसंतादिकोत्सर्वेषु ध्वज सर्वेषु शोभना । नगरे पुरे ग्रामादौ होलिकायां महोत्सवे ॥ ६॥ राज प्रवेशे नगरेषु नृत्यमांडो महोत्सवे । दिव्य वस्त्र पताका च तोरणेयुस्वसंमवे ॥ ७॥ ततस्ता वाद्यभवने कोटे नित्यं तथैव च । कपिशिर्षान्तरे कुर्यात त्रिपचैकमथोच्यते ॥ ८ ॥ प्रतोल्याद्यालयालादि प्राकारे सर्वम्तथा । ध्वजामाला कुलसिद्धि कुर्यात्कैलाशोभवा ॥ ९ ॥ अर्क युद्धोदभव स्थाने पुष्यप्राकार संकुल । अष्ट द्विरण्ट द्वांत्रिश दिव्यवस्त्रोद्भवा ध्वजा ॥ १०॥