________________
(ગર્ભગૃહાધિકાર અ, ૬ રાજસ્થાની પ્રત) દીપાર્ણવ ઉત્તરાર્ધ
પ્રસ્તાવના 2ત્રાયુગમાં માનવી વન પર્વત સવર અને નદીઓને વનરાજીમાં તેની સાથે વિહાર કરતા અને કલ્પવૃક્ષથી ઈચ્છીત ભેગ પદાર્થો મેળવતા જ્યારે કલ્પવૃક્ષ અપ થયા ત્યારે અન્ય વૃક્ષ નીચે વાસ પર્ણકુટિ બાધી કરવા લાગ્યા. પછી સામુદ્ર યિક ગામ વસાવી અનાજ ઉત્પન્ન કરવા લાગ્યા. વાયુ-વર્ષા–તાપ અને શીતતાથી સુરક્ષીત રહેવા સારૂ ઈદ્ર વરૂણ, વાયુ, અગ્નીની, સ્તુતી કરી વજાપાતથી બચવા કરતા.
ભારતીય શિલ્ય રથાપના વાતુ વિદ્યાના તલસ્પર્શી અભ્યાસ માટે તેના પૂર્વાચાર્ય ઋષિમુનીઓએ રચેલા ગ્રંથ સાધન રૂપ છે. પુરાણ કાળના ગ્રંથે ઉપલબ્ધ થતા નથી. અગ્ની પુરાણમાં તેર ની સુચી આપેલ છે. ઈ. રા. પછીના ગ્રંથમાં ઉપરોક્ત સૂચના અવતરણે છુટા છુટા પ્રાપ્ત થાય છે.
વિશ્વકર્મા પ્રકાશ. ઉત્તર ભારતને શિલ્પ ગ્રંથ છે. કાશ્યયશિ૯૫, અને માનસાર એ ગ્રંથ દ્રવિડ શિલ્પને લગતા છે. પુરાણમાં મત્સ્યપુરાણ-અગ્નિપુરાણ ભવિષ્યપુરાણ વિષ્ણુ ધર્મોતર પુરાણમાં કેટલાક અધ્યાયે શિ૯૫ વિષયના છે તાંત્રીકગ્રંથમાં અને નીતિશાસ્ત્રોને
તિષના અને વિધિવિધાન ગ્રંથમાં થોડુ શિલ્પ સાહિત્ય મળે છે. પાંચમી સદીના બહદસંહિતા અને શુકનિતી અને અન્ય નીતિશાસ્ત્રોમાં સપ્તમી સદીના લક્ષણ સમુચ્ચય ઉત્તર ભારતના શિલ્પને લગતે છે તે નેપાળમાં પ્રકાશીત થયેલ છે. વળી સાતમી સદીને વાસ્તતિલક ગ્રથ કેશવ દેવ નામે વિદ્વાને પશ્ચિમ ભારતના શિપને કીયાને લગ છે.
વાસ્તુશાસ્ત્રના જુદા જુદા અંગે છે. ભવન, રાજમહેલ, દેવપ્રાસાદ, નગર, દુર્ગ જળાશ્રયે, કુંડે, વા, એ સર્વ સ્થાપત્ય. આ સર્વને લગતુ સુંદર રચના મૂર્તિ સ્ત તરણે, ગવ ક્ષે, દુર્ગદ્વાર, વગેરે સુશોભનને શિલ્પ કહે છે. કે ઉત્કૃષ્ટ શિલ્પને શિ૯૫ કહ્યું. છે. પ્રથમ સ્થાપત્ય અને તે અંગેનું સુશોભન એ શિલ્પ એ રીતે શિલ્પ અને સ્થાપત્યની વ્યાખ્યા જાણવી. - નવમી દશમી સદી સુધીના સ્થાપત્યની રચના અને તે કાળ પછીની રચનાઓમાં અંતર છે. પ્રાચિન સ્થાપત્યને અવલંબીને દશચી અગીયારમી સદીના શિલ્પ સ્થાપત્યના ગ્રંથની રચના થઈ તે પહેલાના સ્થાપત્યથી છેડી પૃથક શૈલી થઈ તેમજ વિશેષ અલંકૃત થવા લાગી.
: પ્રાસાદનું પઠકામ પ્રકારનું થતુ. તેના સ્થાને ગજ, અશ્વ–નર પીઠવાળુ મહાપીઠ અલંકૃત થયુ મંદિરની બાહ્ય દિવાલે જે મંડેવર કહેવાય છે તે વિશેષ ઘાટ અને દેવ દેવાંગને, દીપાલે આદિના વરૂપે થવા લાગ્યા નવ સદી સુધી શીખ વિશેષ કરીને એકાડીક થતાં તેના સ્થાને પંચાંડી-નવાડી અને સહસ્ત્ર અંડકવાળા શીખરે થવા લાગ્યા
આ બધી શીલ્પીઓની બુદ્ધિ વિકાસની કૃતિનું પરિણામ છે. તેને લગતા યમ નીયમ ઘડાવા લાગ્યા. અગ્યારમી સદી પછીનું શિ૫ સાહિત્ય વર્તમાન કીયામાં અસ્તિત્વ ધરાવે છે.