________________
સ્થાપન કરવી સર્વ દેવમય એવી શુભ સ્થાપના કરવી શેષ અને કૂર્મ સાથે લમની ડાબી તરફ સ્થાપન કરવા દ્વારેના પ્રતિહારે પ્રધુમ્મ અને અનીરૂદ્ર જાણવા વિશ્વના ભાવ રૂપ વૈકુંઠ આદિ દેવે સ્તન સૂત્રે પધરાવવા વાસુદેવના કમથી કંઠથી નીચે સ્થાપવા આયતનમાં દ્વારકાની રચના કરવી તેને ચોસઠ દ્વાર કરવા શૂકર(ક) પચ્ચીશ. એવી વિધિ સર્વ લક્ષણવાળી દ્વારિકાની રચના કરવી.
ઈતિ દ્વારાવતી ॥ अथ आदित्यादि त्रिपुरुषायतन ॥ आदित्य ब्रह्म विष्णु च त्रयपुरुषा मुनानु च । आदित्दक्षिण ब्रह्मा वामे विष्णुपरि किर्तिते ।। ९४ ।। वामन चाग्नययु मात्रुस्थानं तु दक्षिण । नैरुत्ये च उमारुद्रे ग्रहरुपयस्तु वारुणे ।। ९५ ॥ वायव्ये पार्वती स्थाप्य दशावतारं सौम्यता। ईशान्ये ईशदेवस्य कर्तव्या तु क्रमेण च ।। ९६ ॥ उमा स्थाने हरिलक्ष्मी दशावतारे तु द्वारिका । उमारुद्रे तु ईशाने तु स्थापये च विचक्षता ॥ ९७ ॥
इति आदित्य त्रिपुरुणायातन સૂર્ય બ્રહ્મા અને વિષ્ણુ એ ત્રણ દેવેનુ આતન કરવું આદિત્યસૂર્યની જમણી બાજુ બ્રહ્મા અને ડાબી તરફ વિષ્ણુ સ્થાપવા અગ્નીકણમાં વામન. દક્ષીણમાં માતુકાઓ નરૂત્યમાં ઉમા અને રૂદ્ર, પશ્ચીમમાં ગ્રહો અને ઋષિ મુનીઓ વાયવ્યમાં પાર્વતીની સ્થાપના કરવી. ઉત્તરમાં દશાવતાર-ઈશાનમાં ઇશ શીવ. એમ અનુક્રમે સ્થાપના કરવી. ઉમાના થાને લક્ષમીનારાયણ અને દશાવતારના સ્થાને શ્રી કૃષ્ણ ઈશાનમાં ઉમા રૂદ્રને સ્થાપન કરવા ઈતિ આદિત્ય ત્રયપુરૂષાયતન.
अथ गणेशायतनानि वामांङ्गे गजकर्णे तु सिद्धिदक्षा तु दक्षिणे । पृष्ठकणे तु द्वाम्या तु धूम्र केवलं चंद्रमा ।। ९८॥ उत्तरे तु तदा गौरि याम्यै श्वैव सरस्वती । पश्चिमे यक्षराज तु बुद्धिपूर्वेषु संस्थिता ॥ ९९ ॥
गणेश प्रतिहारा वामनाकानसर्वेश पुरुपाननसौम्यत । तर्जनी परशु पद्म दंड तु अविनं दंड हस्तकं ॥ १०॥