________________
श्रीविश्वकर्माणित अथ चंडिका प्रतिद्वारा चंडिकायां प्रतिहारानं कथयिष्याभ्यनुक्रमात् । दंष्ट्रानन बिकटास्यः संस्फूर दर्शनोञ्जलः ॥६८॥ बर्बरी व्यक्त देहश्च रक्ताक्षश्च महापळः । तर्जनी चैव खट्वांग डमरु दंडायुधम् ॥६९॥ वैताल स सभाख्यातो अपसव्यैव कोट्टर । अभयं खड्ग खेटकं पिङ्गाक्षकोद्भया ॥७०॥ मुभयोपसव्यं योगेन भवेत् भ्रकुटि नामक तर्जनी वज्रांकुशदंड धूम्रकोनामनामत् ।। ७१ ॥ अपसव्याप सव्य पयोगोन स भवेत कंकं नामत । तर्जनी त्रिशूलंहरतं खट्वांग दंड मेव च ॥७२॥ रक्ताश्ते नाम वामेक अपसव्वे सुलोचन ॥
___ इति चंडी प्रतिहाराष्ट ચંડીકાના પ્રાસાદના ચારે તરફના દ્વારના પ્રતિહારે કહું છું દેખવામાં વકૃત વિક રાળ બરકેશ બર્બર દેહ રક્તવર્ણ મહાબલવાન આઠે પ્રતિહારના સ્વરૂપે જાણવા.
પૂર્વના દ્વારના ડાબી તરફના વૈતાલનું સ્વરૂપ આયુધ તર્જની ખટવાંગ ડમરૂ અને દંડ ધારણ કરેલા છે. તેના જમણ તરફના કેટરના આયુધે ઉપરથી અપસવ્યું જાણવા દક્ષિણ દ્વારા ડાબે પીંગાક્ષના હાથમાં અભય ખડગઢાલ અને દંડ ધારણ કરેલ છે (૭૦) દક્ષિણ જમણ તરફના ભ્રકુટીના આયુધ ઉપરથી અપસવ્ય ધારણ કરાવવા. પશ્ચિમના દ્વારે ડાબી તરફ ધુમ્રકના હાથમાં તર્જની વજ અંકુશ અને દંડક ધારણ કરેલ છે તેના જમણી તરફ કંટકના હાથના ઉપર કહેલા અપસવ્ય ધારણ કરેલ છે. ઉતજ્ઞા દ્વારે ડાબી તરફ રક્તાસપ્રતિહારના હાથમાં તર્જરી ત્રિશૂલ ખટવાંગ અને છે જાણ કરેલ છે તેમાંથી અપસચે જમણી તરફના સુલયન પ્રતિહારના હાથમાં આસુ જાણવા.
ઈતિ ચંડીકાના આઠ શ્રતિહાર. युग्मरुपायतन हरिहरहीरण्यगर्भ च कर्तव्याकस्तुकं । द्वौद्वोभुजाय कर्तव्या चत्वारो चतुरानन ।। ७३ ॥ नकुलीशंच इशान्यं आग्नेयाब्रह्मशंकर । नैरुष्ये विष्णुरादित्य वायव्ये नटेश्वर ॥ ७४ ॥