________________
श्रीविश्वकर्माप्रणित પૂર્વ દિશાએ પીલીપિચ્છા દક્ષિણે જમા, પશ્ચીમે સ્કંધ, ઉત્તરે સ્કેક્ષ, ઇશાને ભિમ ભેરવ, પૂર્વે હેતુ ભૈરવ, અગ્નિકેણે ત્રિપુરભૈરવ, દક્ષીણે વૈતાલ ભૈરવ, નિરૂત્યે અગ્નિ વૈતાલ ભૈરવ, પશ્ચીમે કાલ ભૈરવ, વાયવ્ય કરાલ ભૈરવ ઉત્તરે અગ્નિ ભૈરવ, એમ અષ્ટ ભૈરવ બાહા ભાગે પૂજવા તેમનું પૂજન કરવાથી બિદ્ધિ મળે છે. વિપરીત થતું નથી. ભીત સ્તંભના મર્મ દબાવા ન દેવા ૩૨ ૩૩
ભૂમિગ્રહ વાસ્તુના મર્મ કહે છે. આખા વાસ્તુપદના ખુણે ખુણે રેખાઓ દેરવી તે શીરા. તેમ પૂર્વે મહિંદ્ર અને આદિત્યની પડખેની રેખા પશ્ચિમે વરૂણને પુષ્યદેવની પડખેની એમ પૂર્વ પશ્ચીમની રેખાને શી કહેવી. સોમ ભલલાટ ઉત્તર ગૃહક્ષત યમ દક્ષીણની મથની ત્રણ રેખા વંશ અને ઉપવંશ કહી છે. ગૃહક્ષત યમની અને સેમ તથા ભલલાટની અને ગંધર્વ સુગ્રીવની એ ત્રણ રેખા તે અર્યમા પાસે જતી ત્રણ રેખા શીરા કહેવાય ભંગ. મુખ્ય, નાગ, અને સત્ય પાસેની રેખા પણ શીરા કહેવાય બ્રહ્મના વીકણે ચારે કેની રેખા ત્રિશૂલ જાણવી. બ્રહ્માના ચારે ખુણા જ્યાં બબ્બે રેખાને સંપાત થાય તે મહામર્મ. ઈશાન અગ્ન. પીતર અને રેગ એ ચારેકણ ઉપરના પદની રેખા ત્રિશૂલ ઈશાન અગ્નિ આદિ ચાર ખુણે શિરા સૂવ સંપાત સ્થાને થાય તે છ લાંગુલ-ચાવીશ લાંગુલ પદના અર્થે. બ્રહ્માદિના ચાર પડખે અષ્ટ સુગે. પાક ઉપજે બબ્બે લાગુલ અધે છ રેખાઓ થાય. બાકીની રેખાની સંધીના સૂવયાતે મર્મો ઉપજે. પદના મધ્યે ઉપમમ ઉપજે. મધ્યના બ્રહ્માના ચાર ખુણે ચાર અને ચારે દિશાએ છેડા પર ચાર મહામમ ઉપજે પદના સેળમા ભાગે શિરાનું માન જાણવું. આઠમે દશમે ભાગે અઢાર ભાગે વંશના અનુક્રમે માન જાણવા ત્રિશુલનું સૂમસાન જાણવું. આઠ રેખાઓનું માન અકેક યવ જાણવું છ લાંગુલનું દેવના પૂર્વ મને જાણવા દ્વારેઘથી ઉદ્વેગ અને હાની થાય મર્મવેધથી કુળને નાશ થાય સ્વ મિનું મરણ થાય તેમજ મહામર્મ અને ઉપમને દેષથી ઉપરોક્ત હાની થાય ભાઈઓ અને પુત્રને નાશ થાય.
ઈતિ શ્રી વિશ્વકર્માવતારે જ્ઞાનપ્રકાશદીપાવે વાસ્તુલક્ષણ અધિકારે પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુર શિલ૫વિશારદે કરેલ ભાષા ટીકાને સોળમે અધ્યાય ૧૬