________________
दीपार्णव
T
રાજસ્થાનની પ્રતા દ્વારમાનના અધ્યાય
વિશ્વકર્માકૂતે દીપાવન છઠ્ઠો અધ્યાય
વિશ્વકર્મા મ્હે છે હવે હું ગર્ભાગૃહનું યથા પ્રમાણ કહું છું.... ગર્ભગૃહની કુંભી મ ડાવરનાં કુંભાનાં સમસૂત્રે રાખવી સ્તંભ દેઢીયાના સમસૂત્રે ભરણુ કે પાળના થરે ભરણીના થરે કૂટ છાઘ અને પાટના સમસૂત્રે છન્નુ રાખવું. ગર્ભગૃહને પહેાળાઈના છટ્ટાભાગના સવાયા ટાઢા કે આથા ભાગે ઉપર ઉડ્ડય રાખવે તે જેષ્ઠ મધ્યને કનિષ્ટમાન જાણવું. ઉદય ઉભણીના આઠે (સાડા નવ) ભાગ કરવા એક ભાગ કુંભી—સાડા પાંચ ભાગસ્તંભ-અરધા ભાગનું ભરણુ એક ભાગનું' સર્ એમ આઠ ભાગ અને ઢઢ ભાગના પાટ ભારવટ કરવા (કુલ સાડા નવ ભાગ.)
ગર્ભગૃહની પહેાળાઈનું અધ કલાડીયા ઘુમટની ઉંચાઈ કરવી તે વિતાન ઘુમટમાં ત્રણ પાંચ સાત દાદરીના થરથી ઢાંકવા એ રીતે ગર્ભગૃહનું માન જાણવું ( ૬ )
ગર્ભગૃહના ઉખરા કુંભી અરામર સમસૂત્રે રાખવા તે પ્રથમ માન કુંભાની ઉંચાઈથી અર્ધા ભાગે કે ત્રીજા ભાગે કે ચેાથા ભાગે એમ ચારપ્રમાણથી ઉમરા ગાળવા.
દ્વારની પહેાળાથી ત્રીજા ભાગે ગાળ માણું ઉમરાનું કરવું તે મેળ માણું કમળ પદ્મથી શાભતું ક્રરવું મૂળ પ્રાસાદના ફરકે ઉખરા રાખવા અને શાખાઓમાં પત્રશાખા મૂળ પ્રાસાદ કરકે રાખવી.
હવે ચંદ્ર ( શાખા દ્વાર )નું પ્રમાણુ કહું છું દ્વારની પહેાળાધના અધ ભાગે અચંદ્ર નીકળતા રાખવા દ્વાર વિસ્તારના ત્રીજા ભાગે અધચંદ્ર ગાળ કરવા તેની એ માજી ડાએ જમણે ગગાર કરવા ગંગારા શ`ખું પદ્મથી શાભતા કરવા, શબના ગાળામાં ગગારકના વચ્ચે કમળઇડ કરવા એવેા અધ ચંદ્ર કરવાથી સકામનાનું ફળ આપે છે.
ઇતિશ્રી વિશ્વકર્માવતારે વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને ગગૃહ અધિકારના રાજસ્થાન પ્રતના છઠ્ઠો આધ્યાય.
।
પદ્મશ્રી સ્થપતિ પ્રભાશકર એઘડભાઈએ કરેલ ગ`ગૃહાધ્યાયને સટીક ભાષાનુવાદ. અપૂર્ણ