________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૩૬
ન્યાય ગ્રંથ
'શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્ સ્વોપજ્ઞશબ્દમહાર્ણવન્યાસ (બૃહન્યાસ અધ્યાય-૫),
: દ્રવ્ય સહાયક :
પ.પૂ.પા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના
આજ્ઞાનુવર્તિની પ.પૂ.સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. તથા પૂ. રત્નપ્રભાશ્રીજી મ.ના શિષ્યા અક્ષયરત્નાશ્રીજી મ.ના સદુપદેશથી
શ્રી પરમાનંદ જૈન સંઘ, ડિકેબીન, સાબરમતી બહેનોના ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક:
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૫ - ઈ.સ. ૨૦૦૯