________________
હજારનુ' તેમને ખરચ થયું હતું. સ. ૧૯૯૫માં સરિસમ્રાટની નિશ્રામાં પાલીતાણે બ્યુતીન કરેલા મૃતુર્માસ દરમિયાન અષ્ટોત્તરી મહાપૂજન આદિ માંગલિક અનુષ્ઠાને કરાવી લગભગ સાઠે હુન્નરનું ખર્ચ કર્યુ હતું. સં. ૧૯૯૯માં રાહીશાળાતીથની અંજનશલાકા અને પ્રતિષ્ઠામહાત્સવમાં ચાર હજાર લગભગને વ્યય કરી મૂળનાયક શ્રઆદીશ્વર ભગવાનની પ્રતિમા પધરાવી હતી તેમજ એક પાષાણુની ચાવીશી ભરાવી હતી. સાંસારિક લઘુબંધુ મુનિરાજ શ્રીજસવિજયજી મહારાજશ્રીની પંન્યાસપદવીના મહેૉત્સવમાં લગભગ વીશ હજાર રૂપિયા ખર્ચ્યા હતા. સ. ૨૦૦૦ની સાલમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચ ંદ્રસૂરીશ્વરજીએ રચેલા • સિદ્ધહેમ શબ્દાનુશાસન ' ગ્રંથને છપાવવા માટે ૨૦ થી ૨૫ હજાર રૂપિયા ખરચ કરવાની ઉદાર ભાવના પ્રગટ કરી હતી. આ ઉપરાંત છૂટક કાર્યોમાં એમણે પાતાની લક્ષ્મીના સદુપયેાગના પ્રવાહ વહેતા રાખ્યા હતા.
સમાજસેવા –વીશા શ્રીમાલી જ્ઞાતિના ભાઈ-બહેનો અને બાળક-બાળિકાઓના આરાગ્ય સંપાદન અર્થે એક દવાખાનું ચલાવ્યુ` હતુ`. કેળવણીના કામાં પણ તેમણે અવારનવાર સક્રિય સેવાએ આપી હતી. જૈન ભોજનશાળા, પાંજરાપેાળ વગેરે સંસ્થાએાનુ લડેળ વધારી આપવામાં તેમણે તનતે મહેનત કરી હતી. કંટ્રાલના જમાનામાં લેાકેાતે સસ્તા દરે કાપડ મળે એ માટે પ્રયાસો કર્યાં હતા, કેટલાક જૈન કુટુબના નિભાવ અર્થે તેમણે મૂંગી સારી મદદો આપી હતી. કેર્ટીમાં ગયેલા કેટલાયે કૈસાના ચુકાદ આપવા તેઓ ઘણી વખત લવાદ તરીકે નિમાતા અને બંને પક્ષાનુ સ ંતોષકારક સમાધાન કરાવી દેતા. શેઠ આણુજી કલ્યાણુજીની પેઢી, તત્ત્તવિવેચક સભા, મસ્કતી મારકીટ એસેસિએશન વગેરે સંસ્થાઓમાં પણ તેમણે ઘણી સેવા આપી હતી, અનેક ધર્મબંધુઓને ન માગે જોડવામાં તેઓ સદા પ્રયત્નશીલ રહેતા હતા. આ રીતે તેમણે સમાજની અનેકવિધ સંસ્થામામાં અમૂલ્ય સેવા આપી હતી.
સસ્થાઓમાં સ્થાન અખિલ ભારતવષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ સમતાની સંસ્થા જે રોટ ખાણુ દજી કલ્યાણજીની પેઢીના નામે પ્રસિદ્ધ છે તેના તેઓ કુશળ પ્રતિનિધિ હતા. શ્રી તત્ત્વવિવેચક સભાના અને શેઠે જિનદાસ ધર્મદાસની પેઢીના માનદ પ્રમુખ હતા. વળી, ખેડાઢાર પાંજરાપાળ જૈન ભાજતશાળા, મસ્કતી મારકીટ કાપડ મહાજન એસેસીએશન, જૈન વીશા શ્રીમાલી જ્ઞાતિવ્યવસ્થાપક કિમિટ, જૈન વીશા શ્રીમાલી રીલીફ મેડિકલ કમિટિ વગેરે સ ંસ્થાઓના ચુનંદા સભ્ય હતા.
સ્વભાવઃ---ઉપયુ ત વિગતમાંથી આપણુને તેમના સ્વભાવને પરિચય થાય છે કે તે ધમ શ્રદ્ધાળુ, દૃઢ નિશ્ચયી, સૂક્ષ્મદ્રષ્ટા, દૂરદી, તત્ત્વજિજ્ઞાસુ, માનવપ્રેમી, પ્રાણીઓ પ્રત્યે દયાળુ, સરળ અને મિતભાષી હતા. પ્રસ્તુત ગ્રંથના સ—
તેમની જિજ્ઞાસાવૃત્તિ અનુસાર જ્યારે તેમણે સાંભળ્યુ" કે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલું સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ અત્યાર સુધીના વ્યાકરણ ગ્રંથામાં અવ્વલ નંબરનું સ્થાન ભોગવે છે એટલુ જ નહિ; જૈન ય! જૈનેતર, પ્રાચીન કે અર્વાચીન સહુ કાઈ ગુણાનુરાગી વિદ્વાન એ હકીકત કબૂલે છે. વળી, તેમણે રચેલા વ્યાકરણ પર તેમણે જ રચેલી નાની-મોટી ટીકા તે! છે જ, માત્ર અભ્યાસ નામની વિશાળકાય ટીકા જે ૮૪ હજાર શ્લોકપ્રમાણુ તેમણે જ રચી હતી પણ આપણા કમનસીબે કે કાળાદિ દોષથી ખંડિત થઈ છે અને માત્ર ત્રુટક અંશમાં ૨૦ હજાર લેાકપ્રમાણુ છૂટા વિભાગોમાં મળે છે પણ અઘાધિ મુદ્રિત થઈ નથી. આ સબંધે કેટલાયે વિદ્વાન સગૃહસ્થાની એવી મનેકામના હતી કે મળે છે તેટલે ભાગ પણ શુદ્ધ કરીને છપાવાય અને બાકીના ત્રુટક ભાગની અત્યારે મળી આવતા તમામ વ્યાકરણ ગ્રંથને સામે રાખી તુલનાત્મક પદ્ધતિએ અનુસ’ધાન-ટીકા રચાય તો જૈન સાહિત્યને મા