________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ર૬ ]
[ મોક્ષશાસ્ત્ર દેવાયુના આસવનું કારણ सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य।।२०।।
અર્થ - [સરી/સંયમ સંયમસંયમ અવરામનિર્નર વીનંતપરિસ] સરોગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતા [ વેચ] તે દેવાયુના આસવનાં કારણો છે.
ટીકા
૧. આ સૂત્રમાં જણાવેલા ભાવોના અર્થ પૂર્વે ૧૨ મા સૂત્રની ટીકામાં આવી ગયા છે. જુઓ પાનું ૪૩૧. પરિણામો બગડયા વગર મંદકષાય રાખીને દુઃખ સહન કરવું તે અકામનિર્જરા છે.
૨. મિથ્યાષ્ટિને સરોગસંયમ અને સંયમસંયમ હોતાં નથી પણ “બાળપ” હોય છે; માટે બાહ્ય વ્રત ધારણ કર્યા હોય તે ઉપરથી તે જીવને સરાગસંયમ કે સંયમસંયમ છે-એમ માની લેવું નહિ. સમ્યગ્દર્શન થયા પછી પાંચમાં ગુણસ્થાને અણવ્રત અર્થાત્ સંયમસંયમ અને છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત અર્થાત્ સરાગસંયમ હોય છે. સમ્યગ્દર્શન હોવા છતાં અણુવ્રત કે મહાવ્રત ન હોય એમ પણ બને છે. તેવા જીવોને વીતરાગદેવનાં દર્શન-પૂજા, સ્વાધ્યાય, અનુકંપા ઇત્યાદિ શુભભાવ હોય છે; પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી તે જાતના શુભભાવ હોય છે; પણ ત્યાં વ્રત હોતાં નથી. અજ્ઞાનીના માનેલાં વ્રત અને તપને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે. બાળતપ” શબ્દ તો આ સૂત્રમાં જણાવ્યો છે અને બાળવ્રતનો સમાવેશ ઉપરના (૧૯ મા) સૂત્રમાં થાય છે. (જાઓ, સૂત્ર ૧૨ તથા ૨૧ની ટીકા.)
૩. અહીં પણ એ જાણવું કે સરાગસંયમ અને સંયમસંયમમાં જેટલો વીતરાગભાવરૂપ સંયમ પ્રગટયો છે તે આસ્રવનું કારણ નથી પણ તેની સાથે જે રાગ વર્તે છે તે આસ્રવનું કારણ છે. | ૨૦ાા
દેવાયુના આસવનું કારણ (ચાલુ)
સખ્યત્વે વાા ૨ાા અર્થ:- [ સચવત્વે ૨] સમ્યગ્દર્શન પણ દેવાયુના આસવનું કારણ છે અર્થાત સમ્યગ્દર્શન સાથે રહેલો રાગ તે પણ દેવાયુના આસવનું કારણ છે,
ટીકા
૧. જો કે સમ્યગ્દર્શન શુદ્ધભાવ હોવાથી તે કોઈ પણ કર્મના આસવનું કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com