________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
(૧) જરાયુજ- જાળની સમાન માંસ અને લોહીથી વ્યાસ એક પ્રકારની થેલીથી લપેટાયેલ જે જીવ જન્મે છે તેને જરાયુજ કહે છે. જેમ કે-ગાય, ભેંસ, મનુષ્ય વગેરે.
અંડજઃ- જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહે છે. જેમ કે-ચકલી, કબૂતર, મોર વગેરે પક્ષીઓ.
પોતજ:- જન્મતી વખતે જે જીવોના શરીર ઉપર કોઈપણ પ્રકારનું આવરણ ન હોય તેને પોતજ કહે છે. જેમ કે સિંહ, વાઘ, હાથી, હરણ, વાંદરો વગેરે.
(૨) અસાધારણ ભાષા અને અધ્યયનાદિ જરાયુજ જીવોમાં જ હોય છે. ચક્રધર વાસુદેવાદિ મહા પ્રભાવશાળી જીવો જરાયુજ છે, મોક્ષ પણ જરાયુજને જ થાય છે. || ૩૩ાા
ઉપપદ જન્મ કોને હોય છે?
વેવના૨ાનામુવાડા ૩૪ના અર્થ:વેવારામ] દેવ અને નારકીઓને [૩૫]] ઉપપાદજન્મ જ હોય છે અર્થાત્ ઉપપાદજન્મ તે જીવોને જ હોય છે.
ટીકા
(૧) દેવનાં પ્રસૂતિસ્થાનમાં શુદ્ધ સુગંધી કોમળ સંપુટના આકારે શમ્યા હોય છે તેમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્તમાં પરિપૂર્ણ યુવાન જેવો થઈ, જેમ કોઈ શયામાં સૂતેલો જાગૃત થાય તેમ આનંદ સહિત જીવ બેઠો થાય છે-આ દેવનો ઉપપાદજન્મ છે.
(૨) નારકી જીવો બીલમાં ઉત્પન્ન થાય છે. મધુછત્તાની જેમ ઊંધું મોટું વગેરે આકાર નાનાં મોઢાવાળાં ઉત્પત્તિસ્થાન છે તેમાં નારકી જીવ ઊપજે છે અને ઊંધું માથું, ઊંચા પગ એ રીતે ઘણી આકરી વેદનાથી નીકળી વિલાપ કરતો જમીન ઉપર પડે છે-આ નારકીનો ઉપહાદજન્મ છે. || ૩૪ /
સમૂર્ઝન જન્મ કોને હોય છે?
શેષાણાં સમૂર્ઝનમા રૂફ પા અર્થ - [શેષામ] ગર્ભ અને ઉપપાદ જન્મવાળા સિવાયના બાકી રહેલા જીવોને [સમૂર્ઝનમ્] સમૂર્ઝન જન્મ જ હોય છે અર્થાત્ સમૂશ્કેન જન્મ બાકીના જીવોને જ હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com