________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૧૭-૧૮]
[ પ૭ આ સૂત્ર પ્રમાણે મતિજ્ઞાનના ભેદોની સંખ્યા નીચે મુજબ છે:અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪, પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, [ ૪૪૬] = ૨૪
તથા વિષયોની અપેક્ષાએ બહુ બહુવિધ આદિ ૧૨= [ ૨૪૪૧૨] ૨૮૮ ભેદો છે. || ૧૬ અવરહાદિના વિષયભૂત પદાર્થભેદો જે ઉપર કહ્યા
તે ભેદો કોના છે?
૩૫ર્થસ્ય | શ૭ના અર્થ:- ઉપર કહેલા બાર અથવા ૨૮૮ ભેદો [કર્થસ્થ] પદાર્થના (દ્રવ્યનાવસ્તુના) છે.
ટીકા આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે.
કોઈ કહે કે “રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.' આ કહેવું બરાબર નથી- એમ અહીં બતાવ્યું છે. “ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે” એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે “મેં રૂપ જોયું, મેં ગંધ સૂધી; પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યાયો સાથે થતો નથી. / ૧૭ના
અવગ્રહજ્ઞાનમાં વિશેષતા
વૈષ્ણનચાવપ્રદાા ૨૮ાા. અર્થ - [ સંપ્નનસ્ય] અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થોનું [શવપ્રદ] માત્ર અવગ્રહું-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી.
ટીકા અવગ્રહના બે ભેદ છે-(૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ. વ્યંજનાવગ્રહ- અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહુ કહે છે. અર્થાવગ્રહ-વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com