________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હવે રત્નત્રય અને રાગનું ફળ બતાવે છેयेनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१२।।
येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१३ ।। येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन त रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१४।।
અન્વયાર્થઃ- [1] આ આત્માને [ એનાંશન] જે અંશથી [ સુદષ્ટિ] સમ્યગ્દર્શન છે, [ તેન] તે [વંશન ] અંશથી [ ai] બંધ [ નારિત] નથી, [1] પણ [પેન ] જે [ ગંશેન ] અંશથી [ ગર્ચ ] અને [ રસT: ] રાગ છે, [ તેન ] તે [ વંશન ] અંશથી [ Ni ] બંધ [ મવતિ] થાય છે. [ યેન] જે [ અંશેન ] અંશથી [ મરચ] અને [ જ્ઞાન] જ્ઞાન છે, [ તેન ] તે [ વંશન] અંશથી [વશ્વનં] બંધ [ નાસ્તિ] નથી [ 1 ] પણ [ યેન] જે [ અંશેન] અંશથી [ રાT:] રાગ છે, [તેન] તે [અંશેન] અંશથી [ મરચ] અને [વશ્વન] બંધ [ ભવતિ] થાય છે. [૧] જે [અંશેન] અંશથી [ 0 ] અને [ વરિત્ર] ચારિત્ર છે, [ તેન] તે [jશેન] અંશથી [ વજન] બંધ [નારિસ્ત] નથી, [7] પણ [યેન] જે [ અંશેન ] અંશથી [૨૫T:] રાગ છે, [ તેન] તે [ વંશન] અંશથી [ રચ] અને [વનં] બંધ [ભવતિ] થાય છે.
ટીકા- ‘પેન અંશેન સુદfe: તેન મંશેન વન્ય નાસ્તિ હિન્દુ યેન વંશન રાT: તેના શેન વન્થનું ભવતિ' અર્થ:-જેટલા અંશે સમ્યગ્દર્શન છે એટલા અંશે કર્મબંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે.
ભાવાર્થ- જીવના ત્રણ ભેદ છે-૧. બહિરાભા, ૨. અંતરાત્મા, ૩. પરમાત્મા. આ ત્રણમાં બહિરાત્મા તો મિથ્યાષ્ટિ છે કેમકે તેને સમ્યગ્દર્શન નથી, કેવળ રાગભાવ છે તેથી સર્વથા બંધ જ છે; અને પરમાત્મા ભગવાન જેમને પૂર્ણ સમ્યગ્દર્શન થઈ ગયું છે તેમને રાગભાવ રંચમાત્ર પણ નથી તેથી સર્વથા બંધ નથી, મોક્ષ જ છે.
અંતરાત્મા સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધી છે, માટે આ અંતરાત્માને જેટલા અંશે સમ્યગ્દર્શન થઈ ગયું છે તેટલા અંશે કર્મનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com