________________
૪૬૯
માનતા માનું નહીં
http://www.ShrimadRajchandra.org
૪૭૦ અયોગ્ય પૂજન કરું નહીં.
૪૭૧
રાત્રે શીતળ જળથી નાઠું નહીં.
૪૭૨
દિવસે ત્રણ વખત નાહું નહીં.
૪૭૩
માનની અભિલાષા રાખું નહીં.
૪૭૪ આલાપાદિ સેવું નહીં.
૪૭૫ બીજા પાસે વાત કરું નહીં.
૪૭ ટ્રંક લક્ષ રાખું નહીં.
વર્ષ ૨૦ મું
૧૪૯
૪૭૭
ઉન્માદ સેવું નહીં.
૪૭૮
રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં.
૪૭૯
શાંત રસને નિંદું નહીં.
૪૮૦
સત્કર્મમાં આડો આવું નહી. (મુળ ગુજ
૪૮૧
પાછો પાડવા પ્રયત્ન કરું નહીં.
૪૮૨
મિથ્યા હઠ લઉં નહીં.
૪૮૩
અવાચકને દુઃખ આપું નહીં.
૪૮૪
ખોડીલાંની સુખશાંતિ વધારું
૪૮૫ નીતિશાસ્ત્રને માન આપું.
૪૮૬
હિંસક ધર્મને વળગું નહીં.
૪૮૭
૪૮૮
અનાચારી ધર્મને વળગું નહીં. મિથ્યાવાદીને વળગું નહીં.
૪૮૯. શૃંગારી ધર્મને વળગું નહીં. ૪૯૦ અજ્ઞાન ધર્મને વળગું નહીં.
૪૯૧
કેવળ બ્રહ્મને વળગું નહીં.
૪૯૨
૪૯૩
૪૯૪
કેવળ ઉપાસના સેવું નહીં. નિયતવાદ સેવું નહીં.
ભાવૈ સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં,
૪૯૫ દ્રવ્યે સૃષ્ટિ સાદિઅંત કહું નહીં.
પુરુષાર્થને નિંદું નહીં.
૪૯૬
૪૯૭
નિષ્પાપીને ચંચળતાથી છવું નહીં.
૪૯૮
શરીરનો ભરૂંસો કરું નહીં.
૪૯૯
અયોગ્ય વચને બોલાવું નહીં.
૫૦૦ આજીવિકા અર્થે નાટક કરું નહીં.
૫૦૧
મા, બહેનથી એકાંતે રહે નહીં,
પર પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જવું નહીં.
૫૦૩
તત્ત્વધર્મનિંદક પર પણ રોષ ધરવો નહીં.
૫૦૪ ધીરજ મૂકવી નહીં.
૫૦૫ ચરિત્રને અદ્ભુત કરવું.
૫૦૬
વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં.
!!!