________________
૧૪૨
૨૦૩
તત્ત્વથી કંટાળું નહીં.
૨૦૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિધવા છું. તારા ધર્મને અંગીકૃત કરું. (વિધવા ઇચ્છા કરે છે.)
૨૦૫ સુવાસી સાજ સજું નહીં.
!!!
૨૦૬
ધર્મકથા કર.
૨૦૭
નવરી રહું નહીં.
૨૦૮
તુચ્છ વિચાર પર જઈ નહીં.
૨૦૯
સુખની અદેખાઈ કરું નહીં.
૨૧૦
સંસારને અનિત્ય માનું.
૨૧૧
શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું.
૨૧૨
પરઘેર જ નહીં.
૨૧૩
કોઈ પુરુષ સાથે વાત કરું નહીં.
૨૧૪
ચંચળતાથી ચાલુ નહીં.
૨૧૫
૨૧૬
તાળી દઈ વાત કરે નહીં.
પુરુષલક્ષણ રાખું નહીં.
૨૧૭
કોઈના કહ્યાથી રોષ આવું નહીં.
૨૧૮
ત્રિદંડથી ખેદ માનું નહીં.
૨૧૯
મોહર્દષ્ટિથી વસ્તુ નીરખું નહીં.
૨૨૦
હૃદયથી બીજું રૂપ રાખું નહીં.
૨૨૧
સૈવ્યની શુદ્ધ ભક્તિ કરુ. (સામાન્ય)
૨૨૨
નીતિથી ચાલુ.
૨૨૩
તારી આજ્ઞા તોડું નહીં.
૨૨૪
અવિનય કરું નહીં.
૨૨૫
ગળ્યા વિના દૂધ પીઉં નહીં.
૨૨૬
૨૨૭
તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં.
પાપથી જય કરી આનંદ માનું નહીં.
૨૨૮
ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં.
૨૨૯
નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં.
૨૩૦
ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું.
૨૩૧
મારા સ્થાનની ઇચ્છા ન કરું.
૨૩૨
અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વભાવ)
૨૩૩
કેશલોચન કરું.
૨૩૪
પરિષ પ્રત્યેક પ્રકારે સહન કરું.
૨૩૫
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું.
૨૩૬
કંદમૂળનું ભક્ષણ ન કરું.
૨૩૭
૨૩૮
૨૩૯
કોઈ વસ્તુ જોઈ રાચું નહીં.
આજવિકા માટે ઉપદેશક થઉં નહીં. (ર)
તારા નિયમને તોડું નહીં.
૨૪૦
શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું.