________________
૧૪૦
૧૨૭
૧૨૮
http://www.ShrimadRajchandra.org
રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર
રોગ વગર ઔષધનું સેવન કરું નહીં.
૧૨૯
વિષયનું ઔષધ ખાઉં નહીં.
૧૩૦
ખોટી ઉદારતા સેવું નહીં.
૧૩૧
કૃપણ થાઉં નહીં.
૧૩૨
આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં,
૧૩૩
આજીવિકા માટે ધર્મ બોધું નહીં.
૧૩૪
વખતનો અનુપયોગ કરું નહીં.
૧૩૫
નિયમ વગર કૃત સેવું નહીં.
૧૩૬
પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં.
૧૩૭
૧૩૮
૧૩૯
૧૪૦
સત્ય વસ્તુનું ખંડન કરું નહીં.
તત્ત્વજ્ઞાનમાં શક્તિ થાઉં નહીં.
તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં.
તત્ત્વ આપતાં માયા કરે નહી.
૧૪૧
સ્વાર્થને ધર્મ ભાખું નહીં.
૧૪૨ ચારે વર્ગને મંડન કરું.
૧૪૩
ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં.
૧૪૪
૧૪૫
ધર્મ વડે અર્થ પેદા કરું.
જડતા જોઈને આક્રોશ પામું નહીં.
૧૪૬
ખેદની સ્મૃતિ આપ્યું નહીં.
૧૪૭
મિથ્યાત્વને વિસર્જન કર
૧૪૮
અસત્યને સત્ય કરું નહીં.
૧૪૯
શૃંગારને ઉત્તેજન આપું નહીં.
૧૫૦
૧૫૨
૧૫૩
હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં.
૧૫૧ સૃષ્ટિનો ખેદ વધારું નહીં.
ખોટી મોહિની પેદા કરું નહીં. વિદ્યા વિના મૂર્ખ રહ્યું નહીં.
૧૫૪
વિનયને આરાધી રહું.
૧૫૫ માયાવિનયનો ત્યાગ કરું.
૧૫૬
અદત્તાદાન લઉં નહીં.
૧૫૭
ક્લેશ કરું નહીં.
૧૫૮
દત્તા અનીતિ લઉ નડી
૧૫૯ દુખી કરીને ધન લઉં નહીં.
૧૬૦
ખોટો તોલ તોળું નહીં.
૧૬૧
ખોટી સાક્ષી પૂરું નહી.
૧૬૨
ખોટા સોગન ખાઉં નહીં.
૧૬૩
હાંસી કરું નહીં.
૧૬૪
સમભાવથી મૃત્યુને જોઉં.
!!