________________
સ્વરૂપની વાત આવે એટલે પોતાની વાત છે અને : સમસ્ત પદાર્થો એના માટે નોકર્મ છે. જીવ જ્ઞાની
:
થાય છે ત્યારે વિશ્વના બધા પદાર્થો તેના જ્ઞાનનું જ્ઞેય થાય છે. જીવ જાણનાર થઈને જાણવારૂપનું : એકરૂપ કાર્ય કરે છે અને અનેક શેયોને જાણતા : શેયાકાર થાય છે. જે જ્ઞેય જ્ઞાયક સંબંધ દ્વારા જીવ ૫૨જ્ઞેય સુધી પહોંચી છે એ જ સંબંધથી તે પોતાના સ્વભાવ સુધી આવી શકે છે.
શેયની વાત છે ત્યાં ૫૨ની વાત છે એવું સામાન્યરૂપે માની લેવામાં આવે છે. પરંતુ ખરેખર એમ નથી. આચાર્યદેવ જ્ઞાન અધિકારમાં આત્માનું સ્વરૂપ સમજાવે છે અને શેયરૂપે પણ પોતાના સ્વરૂપની જ વાત કરે છે. જ્ઞેય શબ્દથી ૫૨જ્ઞેય જ ન સમજવું. પોતાનો આત્મા પણ જાણવા યોગ્ય છે. પોતે સ્વજ્ઞેય છે. તેથી આ અધિકારમાં પણ પોતાની જ વાત છે એમ ખ્યાલમાં રાખવું જરૂરી છે.
:
વિશ્વના પદાર્થોને ભોગવવાના ભાવની નિરર્થકતા ભાસતા તે વિશ્વના પદાર્થોનો ઉદાસિન જ્ઞાતા થાય છે. શેયને ગૌણ કરીને શેયાકાર જ્ઞાનની પર્યાય, એકરૂપ સદેશ જ્ઞપ્તિ ક્રિયા - જ્ઞાન ગુણ જીવ પદાર્થ. આ રીતે ઉપચરિત અને અનુપચિરત સદ્ભૂત વ્યવહારનય વડે તે જીવ શેયાકાર જ્ઞાનની પર્યાય મા૨ફત પોતાના જ્ઞાયક સ્વભાવ સુધી પહોંચે છે. આ રીતે તે અનેક પજ્ઞેયો મારફત પોતાના સ્વભાવ સુધી પહોંચીને તેને સ્વજ્ઞેય બનાવે અથવા સીધો જ પોતાને સ્વજ્ઞેય બનાવે. આ રીતે તે શેય તત્ત્વના જ્ઞાન મારફત પોતાના શુદ્ધ સ્વભાવ સુધી પહોંચી જાય છે. પછી તો તે સ્વભાવમાં લીન થવાનું
જિનાગમની શૈલી એવી છે કે શુદ્ધાત્માને કેન્દ્રમાં રાખીને જીવ પદાર્થનું વર્ણન કરે અર્થાત્ દ્રવ્ય સામાન્ય સ્વભાવને અભેદપણે સ્થાપીને ગુણ ભેદ અને પર્યાય ભેદની વાત કરે. એ જ શુદ્ધાત્માને મુખ્ય રાખીને છ દ્રવ્ય અને નવ તત્ત્વનું સ્વરૂપ સમજાવે. છ દ્રવ્યનું સ્વરૂપ માત્ર તેના અસાધારણ ધર્મો દ્વારા જ સમજાવવાથી પ્રયોજન સિદ્ધ થતું નથી. જીવને વિશ્વના અનંત પદાર્થો સાથે કેવા સંબંધો છે. તે રીતે વિચારવું રહ્યું. તેમાં સર્વ પ્રથમ તો અસ્તિ નાસ્તિ દૃઢ કરવા માટે જીવને પરદ્રવ્યો સાથે કોઈ પ્રકા૨ની સંબંધો નથી એની જ મુખ્યતા રહેવી જોઈએ અને એ વાત સિદ્ધાંતરૂપે બધી અપેક્ષાઓ લાગુ પાડીને નક્કી ક૨વી જોઈએ. પોતાનું પ૨થી અત્યંત ભિન્નપણું એ રીતે પોતાના જ્ઞાન અને શ્રદ્ધાનમાં સ્થાપીને પછી સંબંધનો વિચા૨ ક૨વો જરૂરી છે. બધા પદાર્થો એ રીતે પોતાનું સ્વતંત્ર સ્થાન ટકાવીને વિશ્વવ્યાપી સંબંધમાં આવે છે. એ રીતે જીવ પણ વિશ્વવ્યાપી સંબંધમાં આવે છે.
:
જ તેને ભાગે રહે છે.
શ્લોક – ૧૧
-
જીવ બે પ્રકારે પદ્રવ્ય સાથે સંબંધમાં આવી શકે છે. જીવ વિભાવ ભાવરૂપે-અશુદ્ધતારૂપે પરિણમે
-
આ શ્લોકમાં પણ પ૨માત્માના કેવળજ્ઞાનનો મહિમા ક૨વામાં આવે છે. જીવ જ્યારે સાધક દશા છોડીને ૫૨માત્મા થાય છે ત્યારે અપૂર્ણ શુદ્ધતાના સ્થાને પરિપૂર્ણ શુદ્ધતા થાય છે. પરંતુ જેમ મિથ્યાત્વનો અભાવ અને સમકિતની પ્રાપ્તિ ત્યાં જાત્યાંતરરૂપની ક્રિયા થાય છે. એવો ફે૨ફાક અપૂર્ણ શુદ્ધ અને સંપૂર્ણ શુદ્ધ પર્યાય વચ્ચે નથી. તેમ છતાં જ્ઞાનની પર્યાયમાં ક્ષયોપશમ જ્ઞાનના સ્થાને ક્ષાયિક
:
...
અને એ રીતે ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મરૂપે- : જ્ઞાનની પ્રગટતા થાય છે. અલ્પજ્ઞદશા સર્વજ્ઞ દશામાં એવા સંબંધો મા૨ફત પરદ્રવ્ય સાથે સંબંધમાં આવે : ફેરવાય જાય છે. બા૨માં ગુણસ્થાનના છેલ્લા સમય અથવા શુદ્ધતારૂપે પરિણમીને પદ્રવ્ય સાથે જ્ઞેય · સુધી એક સમયે એક વિષયને ગ્રહણ કરતો હતો. જ્ઞાયક સંબંધમાં આવે. જીવ અજ્ઞાની છે તો વિશ્વના : હવે તે૨મા ગુણ સ્થાનના પહેલા સમયે તે સર્વજ્ઞ પ્રવચનસાર - પીયૂષ
૨૬૧