________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨-નિરપેક્ષ આત્માનુભૂતિના માર્ગના પથિકની અંતરંગ અને બહિરંગ દશા કેવી હોય છે? તે સ્વયં વિસ્તૃત વિષયો છે. એના પર અલગ વિવેચન અપેક્ષિત છે.
પ્રશ્ન :
૧. આત્માનુભૂતિ કોને કહે છે? સ્પષ્ટ કરો.
૨. તત્ત્વવિચાર કોને કહે છે? સમજાવો.
૩. “ આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર” એ વિષય ઉપર એક નિબંધ લખો.
૩૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com