________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે.
(૬)
(ખ) કર્મના ઉદયથી શરીરમાં રોગ થાય છે.
(ગ) આ માણસ ચોર છે કેમ કે એણે સ્કૂલમાં ભણતી વખતે મારું પુસ્તક ચોરી લીધું હતું.
૫. નીચે આપેલ જોડકાંમાં પરસ્પર કયો અભાવ છે?
(૬) ઈચ્છા અને ભાષા.
(ખ ) ચશ્મા અને જ્ઞાન.
(ગ) શરી૨ અને વસ્ત્ર.
(ઘ) શરીર અને જીવ.
૬. આચાર્ય સમન્તભદ્રનાં વ્યક્તિત્વ અને કર્તુત્વ સંબંધી પરિચય આપો.
૬૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com