________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
[ સમ્યજ્ઞાન દીપિકા વાસી કહે છે-માને છે કે તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ પશ્ચિમમાં નથી પણ તે વસ્તુ પૂર્વમાં છે, દક્ષિણવાસી કહે છે -માને છે કે તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ પૂર્વમાં નથી તથા પશ્ચિમમાં પણ નથી તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ તો ઉત્તરમાં છે, ઉત્તરવાસી કહે છે કે – તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ તો પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં પણ નથી પરંતુ તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ દક્ષિણમાં છે, એ જ પ્રમાણે અગ્નિખૂણાનો વાસી તે વસ્તુને વાયવ્યખૂણામાં માને છે, વાયવ્યખૂણાનો વાસી તે વસ્તુને અગ્નિખૂણામાં માને છે, નેઋત્ય ખૂણાનો વાસી તે વસ્તુને ઇશાનખૂણામાં માને છે, અને ઇશાનખૂણાનોવાસી તે વસ્તુને નેઋત્યખૂણામાં માને છે, એ જ પ્રમાણે નિશ્ચયાવલંબી વ્યવહારને નિષેધે છે ત્યારે વ્યવહારાવલંબી નિશ્ચયને નિષેધ છે, યથાઃ
(સવૈયો) એક કહું તો અનેક જ દીખત એક અનેક નહિ કછુ ઐસો, આદિ કહું તો અંત હી આવત આદિનુ અંતસુ મધ્યસુ કૈસો; ગુસ કહું તો ગુસ હૈ કાં ગુસ અનુસ ઉભય નહિ ઐસો જોહિ કહું સો હૈ નહિ સુંદર
હૈ તો સહી પણ જૈસો કો તૈસો. તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને કોઈ કેવી માને છે –કોઈ કેવી માને છે પરંતુ માનો ભલે પણ વસ્તુ એ માને છે તેવી નથી, ભાવાર્થ-વસ્તુ તો પોતાના સ્વભાવમાં જેવી છે તેવી છે – તે જ છે, વસ્તુના સ્વભાવમાં તર્કનો અભાવ છે.
(ચોપાઈ) શેયાકાર બ્રહ્મમલમાને, નાશકરણકો ઉધમ ઠાને; વસ્તુસ્વભાવ મિટે નહિ કમૅહિ, તાતેં ખેદ કરે શઠ યુંહી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com