________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બ્રહ્મરૂપી સંવત્સર (છપ્પા છંદ) દોયનયન પર્કીર્ણ ભુજા રવિ સંખ્યા જાણું; પાંખા તત્ત્વપ્રમાણ સ્યામ અરુ શ્વેત વખાણું. સાત સીસ દશ પંચ દર્શન દો પંક્તિ સો હૈ; નખશિખ પંચક ઈશ કરણ શિવ સંખ્યા દો છે. પંખ પંખ પ્રતિ પંચ દશ અંબર પટુ અનલાચરણ; શ્રીધર સાચો દેખિયે બ્રહ્મરૂપ અશરણશરણ. (કુંડલિયા છંદ) જાકી નિર્મળબુદ્ધિ હૈ, તાÉ સબ અનુકૂલ; ભૂત ભવિષ્ય વિચારીએ, વર્તમાનકો વિલ. વર્તમાન કો મૂલ ભૂલમેં કબહુ ન ભૂલે; પઢ સબ શાસ્ત્ર પુરાણ વૃથાતિ ભ્રમમેં ઝૂલે. કહતે વલ્લભરામ બ્રહ્મ હૈ સાચો સાખી; વિધાસું સબ હોત અગમ બુધ નિર્મલ જાકી. આ સમ્યજ્ઞાનદીપિકા ગ્રંથ ક્ષુલ્લક બ્રહ્મચારી શ્રી ધર્મદાસજીએ વિક્રમ સં. 1946 ના મહા સુદી 15 મે રચીને પ્રકાશિત કર્યો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com