________________
શ્લોક-૧૨૬
૪૮૭
શિહૂિર્તવિક્રીડિત) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।१२६ ।। एवमिदं भेदविज्ञानं यदा ज्ञानस्य वैपरीत्यकणिकामप्यनासादयदविचलितमवतिष्ठते, तदा शुद्धोपयोगमयात्मत्वेन ज्ञानं ज्ञानमेव केवलं सन्न किञ्चनापि रागद्वेषमोहरूपं भावमारचयति । ततो भेदविज्ञानाच्छुद्धात्मोपलम्भः प्रभवति। शुद्धात्मोपलम्भात् रागद्वेषमोहाभावलक्षणः संवरः પ્રમવતિા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્થ:- (વૈતૂર્ણ નપતાં ૨ વધતો: જ્ઞાનચ ર Rચ ) ચિટૂપતા ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ – (ઉયો.) એ બન્નેનો, () અંતરંગમાં (હાઈકારણે) દારુણ વિદારણ વડે (અર્થાત્ ભેદ પાડવાના ઉચ્ચ અભ્યાસ વડે), પરિતઃ વિમા
ત્પા) ચોતરફથી વિભાગ કરીને - સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને –), (ફર્વ નિર્મનમ્ મેરજ્ઞાનમ્ યતિ) આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; (ધુન) માટે હવે તમ્ શુદ્ધજ્ઞાન-ગોધમ્ અધ્યાશિતા) એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત અને દ્વિતીય-યુરા) બીજાથી એટલે રાગથી રહિત એવા (સન્તા) હે સપુરુષો ! (મોમ્બમ) તમો મુદિત થાઓ.
ભાવાર્થ – જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ–ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા – આકુળતારૂપ સંકલ્પવિકલ્પ – ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી