________________
શ્લોક-૧૦૬
૧૧૭
પરિણમન, આત્માનું પરિણમન. ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુ ! એનું પરિણમન થાય, એ જ મોક્ષનું કારણ હેતુ છે. આહા...! વાસ્તવિક તો એ મોક્ષનું કારણ છે. વિકાર તે પુગલસ્વભાવી હોવાથી, ચૈતન્યના કોઈ ગુણસ્વભાવી નહિ હોવાથી તે પુગલસ્વભાવી (છે અને) તે આત્મસ્વભાવનું મોક્ષનું કારણ થતું નથી. આહા...હા...! આવું આકરું પડે.
ચિંતવન, મનન, વિકલ્પાદિ પુદ્ગલસ્વભાવી છે). આહા...હા...! પ્રભુ તો પરિપૂર્ણ ભગવાન (છે). ગુણે પરિપૂર્ણ પડ્યો છે ને પ્રભુ ! એમાં વિકલ્પ ઊઠાવવો એ એની જાત નથી. આહા..હા..! એ યુગલસ્વભાવી જાત કજાત છે. એનાથી આત્માનો મોક્ષ અને પરિપૂર્ણ (દશાનું) કારણ, પરિપૂર્ણ સ્વભાવની શક્તિની વ્યક્તતાનું કારણ એ થતું નથી. આહા..હા...
Oિ
••••••••••••••••••••છ C લોક૧G૬ )
(નુષ્ટ્રમ) वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा।
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।।१०६ ।। હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે :
શ્લોકાર્થ – (દ્રવ્યસ્વમાવત્વાત) જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (–જીવસ્વભાવી-) હોવાથી (જ્ઞાનરરૂમાવેન) જ્ઞાનના સ્વભાવથી (સા) હંમેશાં (જ્ઞાનસ્થ મવન વૃત્ત) જ્ઞાનનું ભવન થાય છે; (ત) માટે (તત્ વ મોક્ષદેતુ:) જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.
શ્લોક ૧૦૬ ઉપર પ્રવચન
હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે :
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा।
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।।१०६ ।। આહા..હા..! આ ૧૦૬ કળશ છે ને ! એમાં પેલા સ્વરૂપાચરણ(ના) છ બોલ લખ્યા છે. આમાં – “જ્ઞાનસ્થ મવન વૃત્ત નીચે છે ને બીજે ? એના અર્થમાં લખ્યા છે). જ્ઞાનનું