SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૨ થી ૧૩૬ ૩૫૯ ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते तत्खलु कर्मवर्गणागतं जीवनिबद्धं यदा स्यात्तदा जीवः स्वयमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां स्वस्य परिणामभावानां हेतुर्भवति। આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છેઃ અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨, જીવને અવિ૨તભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ જે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬. ગાથાર્થ:- [ નીવાનામ્] જીવોને [યા ] જે [ તત્ત્વોપધ્ધિ: ] તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન ) છે[ સ: ] તે [ અજ્ઞાનસ્ય ]અજ્ઞાનનો [હવય: ] ઉદય છે[ તુ ]અને[ નીવચ ]જીવને[જ્ઞશ્રદ્દધાનત્વમ્]જે(તત્ત્વનું ) અશ્રદ્ધાન છે તે [ મિથ્યાત્વક્ષ્ય ] મિથ્યાત્વનો [ ૩વય: ] ઉદય છે; [ તુ ] વળી [ નીવાનાં ] જીવોને [ચક્]જે[ વિમળમ્]અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે[ અસંયમસ્ય]અસંયમનો [ ૩વચ: ] ઉદય [ મવેત્] છે[ g] અને [ નીવાનાં ] જીવોને [ય: ] જે [ તુષોપયોગ: ] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત ) ઉ૫યોગ છે [ સ: ] તે [ ષાયોવય: ] કષાયનો ઉદય છે; [ તુ ] વળી [ નીવાનાં ] જીવોને [ ય: ] જે [ શોમન: અશોમન: વા] શુભ કે અશુભ [ર્તવ્ય: વિરતિભાવા: વા] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ [ વેદોત્સાહ: ] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [તં] તે [ યોનોવયં] યોગનો ઉદય [ નાનીર્દિ ] જાણ. [ તેવુ ] આ ( ઉદયો ) [ હેતુભૂતેષુ ]હેતુભૂત થતાં[ યત્તુ] જે[ ાર્મળવ{ાતા ] કાર્યણવર્ગણાગત (કાર્યણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [જ્ઞાનાવરળવિમાવૈ: અવિધ ] જ્ઞાનાવ૨ણાદિભાવોરૂપે આઠ પ્રકારે [ પરિણમતે ] પરિણમે છે, [ તત્ ।ર્મળ-વર્ગખાતું] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય[ યા] જ્યારે [ હતુ]ખરેખર[ નીવનિવદ્ધ]જીવમાં બંધાય છે[તાતુ]ત્યારે [ નીવ: ] જીવ [ પરિણામમાવાનામ્](પોતાના અજ્ઞાનમય ) પરિણામભાવોનો [ હેતુ: ] હેતુ [ ભવતિ ] થાય છે. ટીકાઃ-તત્ત્વના અજ્ઞાનરૂપે ( અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે ) જ્ઞાનમાં
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy