________________
ગાથા – ૧૩
૭૯ કે અરે વાણિયાને હાથ આ જૈન ધર્મ આયા ને વાણિયાઓ વ્યવસાયમેં ઘૂસ ગયા હૈ. વ્યાપાર ને ધંધા ને આહાહા! એમાં આ જૈન ધર્મ કયા હૈ, પ્રગટ કરનેકા અવસર નહીં મિલતા ઉસકો, આહાહા !
(શ્રોતા – ત્યારે વ્યાપાર કરના કે નહીં?) કોણ વ્યાપાર કર સકતે હૈં? રાગ કર સકતે હૈ, યહાં કહાને? વ્યાપારકી ક્રિયા આત્મા કર સકતે હૈ? પૈસા દેના, લેના? આ ખેતીકા કામ પંડિતજીકો હૈ ને કૃષિ પંડિત, વો કર સકતે હૈ આત્મા? ( શ્રોતા- પૈસા તો લઈ શકે છે.) હૈ? પૈસા આતે હૈ આત્માને પાસ? પૈસા તો જડ હૈ. ભગવાન તો અરૂપી ચૈતન્ય હૈ તો ઉસકે પાસ પૈસા આતા હૈ? (શ્રોતા:- સર્વશક્તિમાન છે ને આત્મા) સર્વશક્તિમાન તો જડ ઉપર શક્તિમાન છે ઐસા કહા? જડકા શક્તિમાન હૈ ઐસા શક્તિમાન હૈ? ઐસા હૈં નહીં. આહાહાહા ! એક અંગૂલિ ચલા સકતે તીન કાલમેં આત્મા ત્રણ કાલમેં નહીં. અંગૂલિ ચલતી હૈ એ આત્માસે ચલતી હૈ, એ તીન કાલ તીન લોકમેં નહીં. કયોંકિ એ જડકી અજીવકી પર્યાય હૈ. એ અજીવકી પર્યાય અજીવકે કાળમેં અપના જન્મક્ષણને કારણે ઉત્પત્તિ કે કાળમેં ઐસા ઉત્પન્ન હોતા હૈ, આત્માસે નહીં. આહાહા ! એક વાત.
દૂસરી બાત. ભગવાન આત્મા સ્વ દ્રવ્ય જો હું એ અજીવકો કભી છૂતા નહીં, કયા કહું? (શ્રોતા:- અજીવકો છૂતા નહીં) ભગવાન આત્મા જો અરૂપી ચૈતન્યઘન હૈ યે કભી શરીરનો છૂતા નહીં, કર્મકો છૂતા નહીં, અંગૂલિકો છૂતા નહીં. આહાહા ! આ હાર જો હોતા હૈ ઉસકો કભી આત્મા છૂતા નહીં, પાણી આતા હૈ ઉસમેં આત્મા છૂતે નહીં. આહાહા ! તુમ કયા કહેતે હૈં આ? હૈ? આ દુનિયા બીજી છે જૈન પરમેશ્વરની. ડાહ્યાભાઈ ! આ જજ અમારા બૈઠા હૈ. જજ હૈ ને બડા જજ હું અમદાવાદમાં હવે છૂટ્ટી હો ગઈ, રજા હો ગઈ નિવૃત્તિ છે. આહાહા ! વ્યાખ્યાનમેં સબ જજ આતે થે હમારે અમદાવાદમેં જાતે હૈ તો બધા આતે હૈ બડા બડા વકીલ ને જજ ને, પણ આ ચીજ પહેલી સમજનેમેં મિલતા નહીં. આહાહા !
યહાં કહેતે હૈ કે સંવર હોને યોગ્ય તો આત્મા હૈ. અપની પર્યાયમેં ધર્મકી દશા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી દશા અપની યોગ્યતાસે અપને કાળમેં ઉત્પન્ન હોનેકે લાયક અપનેસે ઉત્પન્ન હોતા હૈ, સંવર કોઈ રાગકે કારણસે ઉત્પન્ન હોતા હૈ. વ્યવહાર રાગ કિયા ને રાગકે કારણસે સંવર હુવા ઐસી ચીજ નહીં. હજી તો નવતત્ત્વકા ભેદ સમજાતે હૈ. આહાહાહા!સમજમેં આયા? “સંવર હોને યોગ્ય” જીવ સંવાર્ય એમ કહા સંસ્કૃતમેં હૈ “ઔર સંવર કરનેવાલા સંવારક” પૂર્વકા ઉદય ઈતના ન ઉદય આયા ઉસકો નિમિત્તરૂપે સંવર કહેનેમેં આતા હૈ. આહાહાહા!
હવે, “નિર્જરા” “નિર્જરા હોને યોગ્ય” કયા કહેતે હૈ હવે? આત્મામેં જો સંવર-શુદ્ધિ ઉત્પન્ન હુઈ એ પર્યાય હૈ, પણ પીછે વિશેષ શુદ્ધિકા ઉત્પન્ન હોના યે નિર્જરા હૈ. આહાહા! ભાષા દીઠ ભાવ ફેર. સંવર જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જો આત્માને અવલંબનસે ઉત્પન્ન હુવા, યે શુદ્ધ હૈ, ઔર નિર્જરા હૈયે શુદ્ધિકી વિશેષ વૃદ્ધિ હૈ, તો ય શુદ્ધિકી જે વિશેષ વૃદ્ધિ અપને કારણસે ઉત્પન્ન હુઈ હૈ. આહા ! કોઈ અપવાસ કિયા ને ઐસા કિયા માટે નિર્જરા હુઈ, ઐસા હૈ નહીં. અપવાસ આદિ કરનેમેં તો શુભ રાગ હૈ, વો કોઈ નિર્જરા નહીં ને ધર્મ નહીં. આહાહાહાહા !
(શ્રોતા – અપવાસસે નિર્જરા નહીં હોતી?) અપવાસ યે સબ, હૈ, ઉપવાસ તો ઈસકો