________________
૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઐસા હૈ નહીં, યે ઉપયોગ એક સમયમે દો હી હૈ. આહાહા !
દીપચંદજીએ પંચસંગ્રહમાં અદ્ભુત રસ વર્ણવ્યો છે. ઉસમેં ઐસા વર્ણન કિયા હૈ, પ્રભુ એક વાર સૂન તો સહી, કે જે જ્ઞાનકી પર્યાય સબકો ભેદ કરકે ભેદ કરકે અનંત જીવ, અનંત પરમાણુ, અનંતા ગુણો અનંતા ગુણની અનંતી પર્યાયો, એકેક પર્યાયના અનંતા અવિભાગ પ્રતિષ્ઠદ, એ જ્ઞાનકી પર્યાય સબકો ભેદ હૈ ઐસા જાનતે હૈ. એકેક ભેદ સબ, સબકો જાનતે હૈ. અને વો હી સમય દર્શનકી પર્યાય કોઈકા ભેદ કરે બિના, આહાહાહા! આ અભૂતતા તો દેખો કહે. આહાહા! સર્વજ્ઞકી પર્યાય આ જીવ હૈ, આ જડ હૈ, આ જીવકા ધર્મ છે, આ જડકા ધર્મ છે, આ જીવકી પર્યાય હૈ, આ જડકી પર્યાય હૈ, આ એક પર્યાયમેં અનંતી તાકાત હૈ ઐસી પ્રતિચ્છેદ ભેદ ભેદ ભેદ ભેદ છેલ્લા અંશનો કે જેમાં છેલ્લો અંશ છે જ નહીં, ઉસકો ભી જિસને કેવળજ્ઞાનમેં જાન લિયા, આહાહાહા ! વોહ જ્ઞાનકી પર્યાયકે સાથ દર્શનકી પર્યાય જો હૈ, એ હૈ બસ. ભેદ નહીં. અરે એક પર્યાયકી ઈતની તાકાત ત્યારે દૂસરે પર્યાયમેં હૈ ઈતના. આહાહાહા! સમજમેં આયા?
નાસ્તિકકો છોડકર આત્માકો ચૈતન્યમાત્ર માનતે હૈ, ઈતની શ્રદ્ધા હો તો સબકો સમ્યગ્દર્શન હો જાય. કિન્તુ સર્વજ્ઞકી વાણીમેં જૈસા સંપૂર્ણ આત્માકા, આહાહાહા.... ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞ પર્યાયમેં જૈસા દેખા સારા લોકાલોક ઉસને જો આત્મા કહા, આહાહા! યે આત્મા અનંત અનંત અનંત અનંત અનંત અનંત ગુણ સ્વરૂપ ઔર અનંતી પર્યાય સહિત ઔર યે દ્રવ્ય અપના ગુણ પર્યાયમેં વ્યાપક, એ પહેલા આ ગયા હૈ કલ, પ્રશ્ન આ ગયા, ઝીણી વાત આવી ગઈ થોડી.
એ આત્મા હૈ યે ગુણ પર્યાયમેં વ્યાપ્ત હૈ. ગુણ અને વિકારી પર્યાયમેં ભી બાત હૈ. પહેલા આ ગયા હૈ. છે? પહેલા શ્લોકમાં આમાં છે ને આમાં? “વ્યાસુ” પહેલું પદ છે “વ્યાસુ” એ કળશનું પહેલું પદ, “વ્યાસુની વ્યાખ્યા એ છે કે આ આત્મા જો હું એ અપના અનંત ગુણ ઔર વિકારી અધિકારી પર્યાય એ સબમેં વ્યાપક હૈ. એ પ્રમાણકા વિષય પહેલે બતાયા. સમજમેં આયા? “વ્યાસુ”માં અપના ગુણ પર્યાયમેં વ્યાપક હૈ, ઉસકા અર્થ હૈ કે શરીરકો છૂટે નહીં, કર્મકો છૂતે નહીં, શરીરકો વ્યાસ નહીં, કર્મકો વ્યાસ નહીં, ઔર કર્મસે અપનેમેં વિકારી પર્યાય વ્યાસ હૈ ઐસા ભી નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? યે અપના ગુણ પર્યાયમેં “વ્યાસ'નું અસ્તિત્વ, વિકારી પર્યાયનું અસ્તિત્વ પણ અપનેમેં વ્યાસ અપનેસે હૈ, ઐસા બતાકર પીછે, આત્મા પ્રમાણકા વિષય ઈતના છે, પણ શુદ્ધનયકા વિષય કયા એ હવે બતાયેગા. છે ને? “પૂર્ણજ્ઞાન ઘનસ્ય દર્શનહિ” ઐસા આત્મા હૈ, વો તો પ્રમાણુકા વિષય હુવા. અને પ્રમાણકા વિષય પૂજ્ય નહીં. પ્રમાણ પૂજ્ય નહીં. કયોંકિ પ્રમાણ દોકા વિષય કરતે હૈ, તો વ્યવહારના વિષય હો ગયા. પ્રમાણ વ્યવહારકા વિષય, દો આયા ને? પંચાધ્યાયીમેં હૈ, પ્રમાણકો વ્યવહારકા વિષય કહા. બે આયાને? એક ન રહા. આહાહાહા ! નયચક્રમેં તો ઐસા આયા. પ્રમાણમેં પર્યાયકા નિષેધ નહીં હોતા માટે એ પૂજ્ય નહીં. જો નિશ્ચય વસ્તુ હૈ ઉસમેં પર્યાયકા નિષેધ હોતા હૈ માટે નિશ્ચયનય પૂજ્ય હૈ તો યહાં કહેતે હૈ કે હમને, આહાહા! જૈસા સર્વશકી વાણીમેં જૈસા આત્મા દ્રવ્યગુણ ને પર્યાય આયા હૈ ઐસા અંદરમેં પ્રતીતમેં અનુભવમેં આતે હો તો ઉસકા નામ સમ્યગ્દર્શન કહેતે હૈ. ઐસા ચૈતન્યમાત્ર, માત્ર કહેતે હૈ યે સારી દુનિયા કહેતી હૈ, નાસ્તિક