________________
ગાથા – ૩૮
૫૮૭ રહેનેકા છૂટ જાએગા, મૈં સિદ્ધ હો જાઉંગા. આહાહા ! સમજમેં આયા? આ આવી વાત છે ભાઈ, આહાહા ! કિસી પ્રકારસે સમજકર સાવધાન હોકર, સાવધાન! સાવધાન! સાવધાન ! મેં મેરી ચીજ અંદર આત્મતત્ત્વ સિદ્ધ સમાન સ્વરૂપ ઉસમેં સાવધાન હુઆ. જે આમ (પરમેં) સાવધાન થા, રાગ ને રાગના ફળ પર આદિ શરીર આદિ મૈં સુંદર આદિ દેખકર આકર્ષિત હોતા થા. અરેરે, ધૂળમેં આ તો માટી હૈ ભાઈ માંસ ને હાડકા હૈ. એ આકર્ષિત આત્માકા આનંદમેં આકર્ષિત હો ગયા. સાવધાન હુઆને ? આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ !
આત્મજ્ઞાન હોતા હૈ તો કૈસે હોતા હૈ એ બાત કહેતે હૈ. અને આતમધર્મ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન કિસકો કિસ પ્રકાર હોતા હૈ એ બાત ચલતી હૈ. આહાહાહા ! તો ગુરુએ એને કહા કે તેરી ચીજ તો અંદર આનંદકંદ પ્રભુ તું સચ્ચિદાનંદ સ્વરૂપ હૈ, સત્ નામ શાશ્વત્ જ્ઞાન અને આનંદકા પિંડ પ્રભુ તુમ હૈ. આહાહાહા ! આ પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ ને ક્રોધના વિકલ્પ ઊઠતે હૈ, પ્રભુ એ તું નહીં એ તો દુઃખ હૈ આકુળતા હૈ. આહાહાહાહા ! શરીરઆદિ કર્મઆદિ તો ભિન્ન અજીવ તત્ત્વ હૈ, એ તો તેરી પર્યાયમેં ભી નહીં. તેરી પર્યાયમેં જે પુણ્ય ને પાપના શુભાશુભ વિકલ્પ રાગ ઊઠતે થે, એ ભી તું નહીં. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ !
સમ્યગ્દર્શન એ કોઈ અલૌકિક ચીજ હૈ અને એ ચીજ બિના આ વ્રત ને તપ ને ભક્તિ આદિ કરે એ સબ નિરર્થક હૈ. સંસારક ખાતે રખડના હૈ. આહાહાહા ! આંહી કહેતે હૈ, પ્રભુ તુમ એકવાર સૂન સાવધાન હો જા કહેતે હૈ દેખો આયાને સમજકર સાવધાન હો ગયા, અરે મેં ચીજ કયા હું અરે આ રાગ ને પુણ્ય પાપની વિકલ્પની વૃત્તિઓ હૈ એ તો દુઃખરૂપ પર હૈ, મેરી ચીજ નહીં. મેં તો જ્ઞાતા, જ્ઞાયક સ્વભાવ, શુદ્ધસ્વભાવ, ધ્રુવસ્વભાવ, પરમ પારિણામિક સ્વભાવ, સહજ સ્વભાવભાવ એ મેં હું. ઐસે સાવધાન હો ગયા. આરે આવી વાત છે. અપ્રતિબદ્ધ હતો એ સાવધાન હો ગયા એમ કહેતે હૈં. હૈં? આહાહાહા ! અત્યંત અપ્રતિબુદ્ધ હતો. આહાહાહાહા ! કંઈ ચૈતન્યક ચીજ કયા હૈ ઉસકી ખબર જરી નહીં. અને વિકારને પુણ્ય પાપના ફળમેં એકાકાર, આહાહા... પરમેં સુખબુદ્ધિ, શરીરમેં સુખબુદ્ધિ, પુણ્ય પાપના ભાવમેં સુખબુદ્ધિ, પૈસા, આબરૂ, કીર્તિ સ્ત્રી કુટુંબમેં સુખબુદ્ધિ મૂંઢ હૈ. સુખ તો ભગવાન આત્મામેં અંદર હૈ. ઉસકી તો ખબર નહીં, ને પરમેં સુખકી મૂઢતા ઐસા અપ્રતિબદ્ધ હતા. ઉસકો ગુરુએ સમજાયા. આહાહાહા.. સમજાને પર નિરંતર મનનમેં લે લિયા સાવધાન હુઆ. આહાહાહા ! અરે મૈં કૌન હું યે કહેતે હૈ દેખો.
જૈસે કોઈ પુરુષ મુઠ્ઠીમેં રખે હુએ” મુઠ્ઠી, વો દાતણ, બાતણ કરતે હૈ ને તો સોનાનો દાંત હોય કે ઐસા કાંઈ નીકાલકર રખ દિયા, (દાંત) ભૂલ ગયા. મુઠ્ઠીમેં સોના થા એ ભૂલ ગયા.
ક્યાં કયાં હૈ એ ઓલી વીંટી કાઢી નાખેને. જૈસે કોઈ પુરુષ મુઠ્ઠીમેં રખે હુએ સોનૅકો ભૂલ ગયા, સોનેકો ભૂલ ગયા. સોના-સોના મુઠ્ઠીમેં થા. આહાહા ! ઔર ફિર સ્મરણ કરકે, ફિર યાદ આયા કે અરે! આ રહ્યા સોના. થા તો ખરા મુઠ્ઠીમેં પણ ભૂલ ગયા. ક્યાં મૂકયા? આ તો દાતણ કરતૈ સોનાની વીંટી હોય જરી ગોખલો હોય ને જરા લાકડાનો બારણાની ઉપર મૂક્યો હોય જરી ભૂલી ગયો ક્યાં મૂકી ? પછી યાદ આવે. ઓહો! આંહીયા મૂકી. આહાહા! એમ ફિર સ્મરણ કરકે ઉસ સોનૅકો દેખે સોનૅકો ઉસ ન્યાયસે. આ ન્યાય આ દષ્ટાંત ભગવાને આપ્યા. આહાહા ! આવી વાતું ભાઈ આકરી ભારે. આહા! અંતર વસ્તુ ભગવાન શાયકભાવસે ભરી પડી પ્રભુ