________________
૫૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભિન્ન હૈ પ્રભુ, તેરી ચીજમેં તો અતીન્દ્રિય આનંદ ભરા હૈ નાથ. તું સુખકા સાગર હૈ, ઔર આ રાગાદિ દુઃખકા બીજડા બધા સંસારકા બીજ હૈ, આહા... ઉસસે તેરી ચીજ ભિન્ન હૈ ને પ્રભુ એમ વિરકત ગુરુએ નિરંતર સમજાયાકા અર્થ? નિગ્રંથ ગુરુ સંત આત્મજ્ઞાની અનુભવી જિસકો અતીન્દ્રિય આનંદકા પ્રચુર સંવેદન વર્તતે હૈ, એ કંઈ નિરંતર સમજાનેકો નવરા, ફુરસદ નહીં ઉસકો, પણ ગુરુએ જો ઉસકો કહા પ્રભુ ભગવંત આત્મા, આહાહાહા.. તેરી ચીજ જો રાગમેં મૂર્ત હો ગઈ હૈ, એ તું ચીજ નહીં. આહાહા!તેરેમેં તો આનંદ ને શાંતિ પડી હૈ પ્રભુ. ઉસકી, ઉસકી દૃષ્ટિ કરને, આ કયા કિયા તુને, પુણ્ય ને પાપને ઉસકા ફળમેં મોહિત હુઆ, પાગલ હો ગયા હૈ પ્રભુ તું. આહાહાહાહાહા.. તો એક વાર કહા પણ વો સમજનેવાલા ઉસને નિરંતર વિચાર કિયા, તો નિરંતર સમજાને પર ઐસે કહેનેમેં આયા. સમજમેં આયા ? એક વાર ઉસને કહા, કોઈ વાર વિશેષ ભી વારંવાર ભી આતે હૈ, પણ એ વારંવાર સમજાએ, કહેને પર ઉસને વારંવાર અંદર નિરંતર ઉસકો વિચારમેં લિયા. ઓહો! મૈ તો આત્મા સચ્ચિદાનંદ પ્રભુ આ રાગ આદિ વિકલ્પ ને શરીર આદિ તો પર હૈ, મેરેમેં હૈં નહીં. મેરેમેં હૈ ઉસકો મેં મેરા માન્યા નહીં. મેરેમેં નહી હૈ ઉસકો મેરેમેં માન્યા. ઐસી વિચાર ધારા શ્રોતાએ વારંવાર વિચાર ધારા ચલાઈ અંદરમેં. આહાહાહા... ફુરસદ ક્યાં પણ આ. આહાહા !
નિરંતર સમજાએ જાનૈ પર ઉસકા અર્થ યે હૈ. એકવાર પણ અમે કાનમેં નાખ્યા, ડાલ દિયા પ્રભુ, તુમ જ્ઞાયક સ્વભાવ હૈ ને નાથ, તું શુદ્ધ હૈ, ધ્રુવ હૈ, પવિત્રતાકા પિંડ હૈ, એ આ રાગ આદિ ને શરીરઆદિ યે તેરી ચીજ નહીં. આહાહા ! ઐસે સમજાએ જાને પર, વારંવાર ઉસકા વિચાર કરને પર, આહાહાહા. રટન લગાયા, ઓહો! મેં આનંદ સ્વરૂપ, રાગ નહીં, પુણ્ય નહીં, પાપ નહીં, શરીર નહીં, કર્મ નહીં, ઐસે અંદરમેં લગન લગાયા. આહાહા ! કોણે? શ્રોતાએ, અજ્ઞાની થા ઉસકો ગુરુએ સમજાયા તો એ સમજાને પર એને જે કહા થા ઉસકા વારંવાર ઘોલન કિયા, ઓહો ! મેં તો જ્ઞાયકભાવ હું. જાણક, જાણક, જાણક, જાણક, શાતા દ્રષ્ટા સ્વભાવ સ્વરૂપ મૈ હું, રાગ આદિ વિકલ્પ જો હૈ એ મૈ નહીં એ દુઃખરૂપ દશા હૈ, મેં તો આનંદરૂપ હું. આહાહા! શરીર આદિ માટી આ જડ ધૂળ હું એ મેં નહીં, મૈં તો શરીર રહિત અશરીરી ચૈતન્ય સ્વરૂપ હું. આહાહાહા ! ઐસા વારંવાર ગુરુએ સમજાયાકા અર્થ વારંવાર ઉસને વિચારકા ઘોલન કિયા. આહાહાહા !
“કિસી પ્રકારસે સમજકર” સ્વયંબોધસે કાં ઉપદેશસે સમજકર, આહાહા.... કોઈ પ્રકારે લિયાને. આહાહા ! અંતર આત્મા “સિદ્ધ સમાન સદા પદ મેરો” આ આત્માના સ્વરૂપ એ સિદ્ધ સમાન અંદર હૈ, ઐસા વારંવાર વિચારકા ઘોલનમેં લિયા.
____ “चेतनरूप अनूप अमूरति, सिद्धसमान सदा पद मेरौं।
मोह महातम आतम अंग , कियौ परसंग महा तम घेरौ।।” આહાહા “જ્ઞાન કળા ઉપજી અબ મૌકુ” એ રાગ ને વિકલ્પ જે હૈ શુભાશુભ રાગ એ મેં નહીં. આહાહા! ઐસી અપની જ્ઞાનની કળા જાગી, “જ્ઞાનકળા ઉપજી અબ મૌકુ, કઠું ગુણ નાટક આગમ કરો, તાસુ પ્રસાદ શ્રદ્ધે શિવ મારગ વેગે મિટે આ ઘટ વાસ વસેરો” હાડકાના ચામડાના માંસના લોચામાં રહેવું. એ વેગે મટી જશે. જો આ રીતે મૈ ભેદજ્ઞાનમેં રમણ કિયા તો ઘટમાં