________________
४८०
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૯૭ ગાથા - ૩૪ ઈસ આત્મારામકો અન્ય દ્રવ્યોના પ્રત્યાખ્યાન કયા હૈ ઉસકો આચાર્ય ઇસ પ્રકાર કહતે હૈ
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पचक्खाणं णाणं णियमा मुणेदव्वं ।।३४ ।।
(હરિગીત) સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. આહાહા! ગાથાર્થ થોડા લઈએ. જિસસે અપનેસે અતિરિક સર્વ પદાર્થોકા, પર હૈ ઐસા જાનકર રાગ દયા દાનકા, રાગ ભક્તિકા વિનયકા રાગ આતા હૈ પણ જાનતે હૈ કિ એ પર હૈ. મેરી ચીજ નહીં, મેરી પર્યાયમેં હોતા હૈ પણ મેરી ચીજ નહીં. આહાહાહા... ઐસા જાનકર પ્રત્યાખ્યાન કરતા હૈ ત્યાગ કરતા હૈ, ઉસસે પ્રત્યાખ્યાન જ્ઞાન હી હૈ, અર્થાત્ જાના કે આ રાગ હૈ ઐસા જાનકર જ્ઞાનમેં સ્થિર હો ગયા વો પ્રત્યાખ્યાન હૈ. જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાનમેં લીન હો ગયા એ પ્રત્યાખ્યાન હૈ. આહાહા !
વાત તે વાત, ત્રણ લોકના નાથની વાણી સંતો, એ જગતને જાહેર કરે છે, આડતિયા થઈને જાહેર કરે છે. આહા.. આહાહાહા ! પ્રભુ તો આમ કહતે થે, પ્રભુનો મારગ તો આ હૈ. આહાહા! સમજમેં આયા? કેના ગર્વ કરના, કેના અભિમાન કરના, આહા... યશ લેના, આબરૂ લેના ને ભાઈ કયા હૈ તેરે? કહાં તેરે જાના હૈ નાથ? આહાહા ! તેરા સ્વરૂપના આચરણ કરના યે તેરા યશ હૈ. આહાહાહા... આહા! ઐસા નિયમસે જાનના.
અપને જ્ઞાનમેં ત્યાગરૂપ અવસ્થા હી પ્રત્યાખ્યાન હે. કયા કહતે હૈ? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપીકા દેષ્ટિ જ્ઞાન તો હુઆ અનુભવ, હવે જ્ઞાન જ્ઞાનમેં રહતે હું જ્ઞાન જ્ઞાનમેં ઠરતે હૈ ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. આહાહા! આ કાંઈ બહારના ત્યાગ કિયા એ પચખાણ એ પચખાણ નહીં બાપા! એ તો અજ્ઞાનભાવ હૈ સૂન તો સહી. સમજમેં આયા? જ્યાં આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ, અતીન્દ્રિય આનંદકા નાથ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ એ સત્ શાશ્વત આનંદ ને જ્ઞાનકો સાગર પ્રભુ એ જ્યાં ભાનમેં આયા જ્ઞાન હુઆ કે મેં તો પૂર્ણાનંદ ને પૂર્ણજ્ઞાન સ્વરૂપ હું, ઐસા જીવ સ્વભાવ જ્ઞાનમેં સ્થિર હો જાતા હૈ, ઐ પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા! આહાહાહા... એ આનંદકી ધારા વહી ત્યાં વિશેષ જ્ઞાન જ્ઞાનમેં સ્થિર હુઆ, જે જ્ઞાનસ્વરૂપકા ભાન થા અંશે આચરણ થા, અંશ એક શ્રદ્ધા થી સમકિત થા, જ્ઞાન થા અને અંશે આચરણ ભી થા, પણ આ તો વિશેષ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં જ્યાં લીન હુઆ આત્માનો આશ્રય કરકે, તો એ જ્ઞાનરૂપી પરિણમન આનંદરૂપી હુઆ, વો હી પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા... આવું આ પ્રત્યાખ્યાન છે, કહો – નૌતમભાઈ તમે તો આવું, સાંભળ્યું ય ન હોય, સ્થાનકવાસીમાં તો આ કરો ને તે કરો.(શ્રોતા:- સાચા સ્થાનક વાસ અંદરમાં હોય ને) ઓલા તો બનાવટી આ સ્થાનક અંદર ભગવાન, કાલે આવ્યું તું ને સ્થાયી. સ્થાયી ઈતિ ભગવાન ધ્રુવસ્થાન હૈ, સ્થાન