________________
ગાથા – ૩૩
૪૫૯ તીન જ્ઞાનકા ધણી, મતિ શ્રુત અવધિ એ ખાનેકા ભાવ આતા હૈ, ભાવ હૈ એ દુઃખ હે રાગ હૈ, સમજમેં આયા? તીર્થકરકો, આહાહા.. દુનિયાને તો એમ લાગે આવું હોય, ભાઈ સૂન તો સહી પણ એ પુણ્યવંત પ્રાણી હૈ, એકલી હિરાની ભસ્મ, પન્નાની ભસ્મ, પન્ના આતા હૈ ને પન્ના લીલા આપણે પુનમચંદજી હૈ ને એક પન્ના સાફ કરનેકા એક મહીનાકા (છ હજાર) એક મુસલમાન હો ઐસા તો બહોત એ પન્નાકી ભસ્મ કરતે હૈ. આંહી તો હજી વધારે ખીર ખવાઈ જાય તો પચે નહીં, મેસુબ મેસુબ એક સેર ચણાના લોટ ચાર શેર ઘી મૈસુબ હોતા હૈ ન. (શ્રોતા – મેસુબ પાક) એક ટુકડા પાશેર દોઢ પાશેરા પચે નહીં. આહાહા ! એ આ બત્રીસ કવળ, આહાહાહા... વિકલ્પ આતે હૈ. આહાહા... સમકિતી ક્ષાયિક સમકિતી તીર્થકર ભગવાનકો ભી ઈતના દુઃખ હૈ. આહાહાહા ! અનુભવીકો ભી દુઃખ હૈ. આહાહા ! (શ્રોતા – એનો અભાવ થાય ક્યારે) એ અંદરમાં સ્વભાવનું સાધન થઈને જાય ત્યારે વો તો ચલતી હૈ બાત. અણઆહારીપદ પ્રગટ હુઆ અંદર, તબ આહાર લેનેકા વિકલ્પ નાશ હો ગયા. ભગવાનકો પીછે આહાર નહીં, કેવળીકો આહાર નહીં. સમજમેં આયા? શ્વેતાંબરમેં કહેતે હૈ આહાર લેતે હૈ, સબ જૂઠ બાત હૈ. સર્વજ્ઞ પરમાત્મા જ્યાં આત્મા અણઆહારી સ્વરૂપ હૈ ઐસી અણઆહારી દશા પ્રગટ હો ગઈ, આહાર નહીં, પાણી નહીં, દવા નહીં, ઓસડ નહીં, રોગ નહીં શરીરમેં, આહાહા.. પણ જબલગ (પૂર્ણ) વીતરાગતા ને અણઆહારી પદ પ્રગટ નહીં થા તબલગ મુનિપદમેં ભી ભગવાન તીર્થકરકો ભી મુનિપદમેં આહારકી વૃત્તિ ઉઠતી થી, આહાહા ! એ દુઃખ થા, આહાહા ! તો ઉસકો જીતતે હૈ, ઉસકો અપના સ્વભાવકા આશ્રય કરકે નાશ કર દેતે હૈ. આવી વાત છે. ઈસ પદોંકો રખકર સોળ સૂત્રોંકા વ્યાખ્યાન કરના. અમૃતચંદ્રાચાર્યનો આટલો શબ્દ છે. અને ઈસ પ્રકાર ઉપદેશસે અન્ય ભી વિચાર લેના અને જયસેન આચાર્યની ટીકામાં, ઈસસે અસંખ્ય વિભાવના વિચાર કરના, અસંખ્ય પ્રકારના, વિભાવ સંસ્કૃતમાં છે સમકિતીકો ભી અનુભવીયોંકો ભી, અસંખ્ય પ્રકારના વિભાવરૂપી દુઃખદશા ઉત્પન્ન હોતી હૈ, આહાહાહા... તો ઉસકો સ્વભાવના આશ્રય લેકર, ઉસકા નાશ કરના ઐસા વ્યાખ્યાન કરના. આહા !
ભાવાર્થ:- સાધુ અહીંયા સાધુકી બાત પહલે લિયા હે જિન જિતેન્દ્રિય લિયા ને છઠે ગુણસ્થાને સાધુ પહેલે અપને બળસે-અપને બળસે ઉપશમ ભાવકે દ્વારા સમકિત દર્શન હૈ જ્ઞાન હું ચારિત્ર ભી હૈ પણ હજી અસ્થિરતાકા ભાવ હૈ, મુનિકો ભી પ્રમાદભાવ જો પંચ મહાવ્રતકા વિકલ્પ જો હૈ એ ભી જગપંથ સંસારપંથ ઉદયપંથ હૈ, ઉદયભાવ હૈ દુઃખરૂપ ભાવ હૈ. આહાહા ! ઉસકો અપને બળસે ઉપશમ ભાવકે દ્વારા મોહકો જીતકર દાબકર ફિર જબ અપની મહાસામર્થ્યને બળસે મોહકો સત્તામૅસે નષ્ટ કરકે, આહાહાહા ! મહાસામર્થ્ય પુરુષાર્થની ઉગ્રતા (સે) અંદરમેં જાતે. આહાહા... સત્તામૅસે રાગ આદિ આ જે સોળ પદ કહ્યા કે અસંખ્ય પ્રકારના વિભાવ, ઉસકો સત્તામૅસે નષ્ટ કરકે, જ્ઞાન સ્વરૂપ પરમાત્માકો પ્રાપ્ત હોતે હૈ. ભગવાન એકીલા જ્ઞાનસ્વરૂપ હૈ. ઝળહળ જ્યોતિ કેવળજ્ઞાન ભગવાન પ્રગટ હોતા હૈ. આહાહા! અરિહંત દશા, નમો અરિહંતાણં કહે છે. આહાહા ! જેને અરિ નામ રાગ અને દ્વેષરૂપી વેરી અરિહંતા નમો અરિહંતાણં જેણે અરિને હણ્યા. (શ્રોતા:- અરિહંતના ધર્મમાં વળી હણવાનું આવે). પરને ક્યાં હણવું છે જ્યાં ? એ તો ઉપદેશના વાક્ય હૈ, હણના ભી નહીં ખરેખર તો સ્વભાવ સન્મુખ જાતે હૈ તો( રાગ દ્વેષ)