________________
४४४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હવે ઉદય ને ઉપશમ ને ક્ષયોપશમ.
ભગવાન પરમ પરિણામિક સ્વભાવ પ્રભુ પરમસ્વભાવભાવ ઉસકા આશ્રય લેકર જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન હુઆ એ પહેલી સ્તુતિ હૈ પીછે અસ્થિરતામેં પર્યાય અબુદ્ધિપૂર્વક થી, છઠે તક બુદ્ધિપૂર્વક રાગ થા, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક દો હી. સમજમેં આયા? યે દેવકીનંદન એક પંડિત થા બડા ઈન્દોરવાળા એ આયે થે, ઉસને પંચાધ્યાયીના અર્થ ઉસને કિયા થા કે છઠે ગુણસ્થાને બુદ્ધિપૂર્વક રાગ હું અને સાતમેં ગુણસ્થાને અબુદ્ધિપૂર્વક હૈ. તો ઉસકો કહ, (એ બાત ઠીક નહીં) એ તો કહે અમે તો પંડિત હૈ ઐસા હૈં નહીં, માણસ સરળ થા પંડિત થા. દેવકીનંદન, સુધરાવો પંચાધ્યાયીકા અર્થ કે છઠે ગુણસ્થાને પણ ખ્યાલમેં આનેવાલા એ બુદ્ધિપૂર્વક રાગ હૈ, અને વો હી સમય ખ્યાલમેં આતા નહીં એ અબુદ્ધિપૂર્વક હૈ. આવી વાતું હવે... અને સતમ ગુણસ્થાનમેં બુદ્ધિપૂર્વક ખ્યાલમેં આતે હૈ ઐસી બાત નહીં હૈ પણ અબુદ્ધિપૂર્વક હૈ, કારણ ઉપયોગ ત્યાં લાગુ નહીં હોતા પણ હોતા હૈ રાગ, એ રાગકો ભાવકને અનુસાર હોતા થા એ અપના ભગવાન તરફના અનુસાર હોકર એ સ્તુતિ હુઈ. આહાહા ! અરે આવી વાતું હવે. એ રાગકો ઉપશમ કરના ઔર દૂસરી પર્યાયકો ક્ષયોપશમકી વૃદ્ધિ કરના. (શ્રોતા - એકલા મોહમાં જ એ ક્ષયોપશમનું ઉપશમનું કાર્ય હોય છે?) મોહનો ઉપશમ ક્ષયોપશમ હોય છે, પણ મોહનો ઉપશમ લેવો છે અહીં ઉપશમ શ્રેણી લેવી છે ને હૈ તો ક્ષયોપશમ દશમા ગુણસ્થાન તક પણ અહીં દબાવ્યું છે એટલે ઉપશમ શ્રેણી સેના હૈ, ક્ષયોપશમ તો હૈ. પણ (શ્રોતા:- એકલા મોહનો જ ઉપશમ કેમ બીજા કર્મનો કેમ નહીં) અંદર બીજા કર્મનો ઉપશમ હોતા નહીં. બિલકુલ ઉપશમ નહીં, ઉપશમ એક મોહકા
ક્ષાયિક આઠકા, ઉપશમ એકકા, ઉદય આઠકા, ક્ષયોપશમ ચારકા, જ્ઞાનાવરણી, દર્શનાવરણી મોહનીય અને અંતરાય. ઝીણી વાત ભાઈ ! આઠ કર્મ હૈ તો ઉદય આઠકા, હવે ઉપશમ એકતા મોહકા, ક્ષયોપશમ ચારકા, જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહનીય ને અંતરાય, ઉપશમ શ્રેણીમેં મોહકા ઉપશમ હૈ, એ દબાના અપેક્ષાએ, બાકી હૈ ક્ષયોપશમ (શ્રોતા – જ્ઞાનનો ક્ષયોપશમ) એનોય ક્ષયોપશમ હૈ દશમાં ગુણસ્થાન સુધી ઉદય હૈ ને, ઈતના ક્ષયોપશમ હૈ પણ અહીંયા આ અપેક્ષા લેના હૈ. આવી વાતું હવે. મોહકા ભી ક્ષયોપશમ હોતા હૈ, મોહકા ઉપશમ હોતા હૈ, અને મોહકા ક્ષય હોતા હૈ. જ્ઞાનાવરણીકા ઉદય હોતા હૈ, ક્ષયોપશમ હોતા હૈ, ક્ષાયિક હોતા હૈ, ઉપશમ નહીં. દર્શનાવરણીયકા ઉદય હોતા હૈ ક્ષયોપશમ હોતા હૈ ક્ષાયિક હોતા હૈ, ઉપશમ નહીં, અંતરાયકા ઉદય હોતા હૈ ક્ષમોપશમ હોતા હૈ ક્ષાયિક હોતા હૈ, ઉપશમ નહીં. આવી વાતું હવે ક્યાં? આહાહા ! અહીં તો સમય-સમયના હિસાબ હૈ. આહાહા!
જબલગ ઉપશમ શ્રેણી તક ન આવે તબલગ સમકિતી મુનિકો સક્ષમ ગુણસ્થાન તક, આહાહાહા... ભાવક કર્મક અનુસાર કરી રાગ અબુદ્ધિપૂર્વક હૈ, આહાઉસકો આગળ પુરુષાર્થકો બઢાકરકે સ્વભાવના વિશેષ અનુસરણ કરકે એ ભાવકને અનુસાર રાગ થા ઉસકો દબા દિયા, ઉપશમ કર દિયા. ઐસે રાગ દ્વેષ આદિ વિશેષ લેના, વો સોળ બોલ હૈ ના. અમૃતચંદ્રાચાર્યે સોળ બોલ. પાંચ ઇન્દ્રિયો ઐસા લિયા હૈ, ઔર અન્ય વિચાર લેના ઐસા લિયા હૈ– જયસેન આચાર્યશ્રી ટીકામેં ઐસા બોલ લેકર અન્ય અસંખ્ય વિભાવના વ્યાખ્યાન કર લેના. (ઐસા