________________
૪૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૯૪ ગાથા - ૩ર-૩૩ ભાદરવા વદ-૧૨ ગુરૂવાર તા. ૨૮-૯-૭૮ સં. ૨૫૦૪
ગાથાનો ભાવાર્થ છે. કયા કહા ઉસમેં વો કહતે હૈ. પ્રથમ તો અપના શુદ્ધ સ્વરૂપ પરદ્રવ્યસે ભિન્ન રાગસે ભિન્ન પર્યાયસે ભી ભિન્ન, ઐસા આત્માના અનુભવ હો ઉસકા નામ જિતેન્દ્રિય જિન કહુનેમેં આયા હૈ. જે ક્ષયોપશમ જ્ઞાનકી પર્યાય હૈ, રાગ હૈ કે નિમિત્ત હૈ એ સબ પરદ્રવ્ય ગિનનમેં આયા હૈ પરશેય, જ્ઞાયક સ્વભાવ શેય, એ સ્વશેકા લક્ષ કરકે આશ્રય કરકે પરસે અપની ચીજકો જુદી જાનના, પરિપૂર્ણ જાનના, અધિક જાનના ઉસકા નામ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર હૈ. આ પહેલા દરજાકી સ્તુતિ હૈ. આવું છે. બીજા દરજ્જાની આ (ગાથા) ૩ર મેં. | ભાવાર્થ – “ભાવક મોહ કે અનુસાર” કયા કહેતે હૈ? જ્ઞાનીકો ભી સમકિતીકો ભી મુનિકો ભી આત્મજ્ઞાન ઉપરાંત ચારિત્રદશા હુઈ હૈ, ઉસકો ભી હજી ભાવક જો કર્મ જડ ઉસકે અનુસારે હોનેવાલા વિકારી રાગદ્વેષ આદિ ભાવ એ ભાવ્ય હૈ. ભાવક મોહકે અનુસારહૈ? સ્વભાવકે અનુસાર નહીં, કર્મકા નિમિત્ત જો ઉદયમેં આયા એ સ્વભાવ તરફકા ઈતના આશ્રય નહીં અને પરકા આશ્રય કરતે હૈ, તો ઉસમેં રાગદ્વેષ વિકારી પર્યાય સમકિતીકો ભી જ્ઞાનીકો ભી ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! ઉસકો જીતના અર્થાત્ “પ્રવૃત્તિ કરને સે અપના આત્મા ભાવ્યરૂપ હોતા હૈ” આહાહા ! ઝીણી વાતું બહુ “ઉસે ભેદજ્ઞાનકે બલસે” અર્થાત્ નિમિત્તક અનુસાર જો પ્રવૃત્તિ થઈ એ અનુસાર છોડકર, સ્વભાવને અનુસાર વિશેષ ઉગ્ર આશ્રય લિયા, આહાહા... ભિન્ન અનુભવ કરનેવાલા જિતમોહ જિન હૈ. જિતમોહ ક્ષીણમોહ નહીં, ક્ષીણમોહનો પાઠ હૈ ને પાઠ હૈ તેત્રીસમો. “જિમોહસ્સ દુ જઈઆ ખીણો મોહો” એટલે કોઈ કહે આ જિતમોહનો અર્થ કયા? તો અહીંયા તેત્રીસમાં લિયા ક્ષણમોહ, પહેલે જો રાગકા વિકારકા સ્વભાવકો અનુસર, ઉપશાંત કરતે થે ઉસકો જિતમોહ કહુને આયા, ઉપશમ શ્રેણી હોં આઠમે ગુણસ્થાને, આહાહા. સાતમા તક અબુદ્ધિપૂર્વક કર્મકા ભાવકને અનુસાર રાગાદિ હોતા થા. સમજમેં આયા? એ કર્મકા ભાવકકે અનુસાર જો રાગદ્વેષ પુણ્ય પાપ આદિ વિકલ્પ, મોહ ભાવ, એ પાપ ભાવ હૈ. ઉસકો જો નિમિત્તક અનુસારે ભાવ્ય થા એ ન હોને દેના. આહાહા... અને જ્ઞાયક સ્વરૂપ ભગવાનકા ઉગ્ર આશ્રય લેકર એ વિકારકો દબાના, ઉપશમ કરના એ બીજા પ્રકારકી સ્તુતિ ઊંચા પ્રકારકી સ્તુતિ, આહાહા... આવી વાતું હવે આમાં ક્યાં માણસને (ખ્યાલ આવે) બાપુ મારગડા ઐસા હૈ.
એ ભાવક મોહક અનુસાર મુનિકો ભી સસગુણસ્થાનમેં મોહકર્મકા નિમિત્તક અનુસાર અબુદ્ધિપૂર્વક રાગ જો થા અંદર વિકાર, ઉસકો સ્વભાવકા અનુસાર કરકે, એ વિકારકો દાબકે ઉપશમ કરના, ઉપશમ શ્રેણી, શ્રેણીની અપેક્ષાએ ઉપશમ, એ લેગા ભાવાર્થમેં ઉપશમ આદિ કરકે, શબ્દ હૈ જરા સૂક્ષ્મ પીછે અર્થ કરેગા.
આત્મા ભાવ્યરૂપ હોતા હૈ ઉસે ભેદજ્ઞાનકે બલસે ભિન્ન અનુભવ કરનેવાલા જિતમોહ જિન હૈ.” આહાહા ! એ તો અત્યારે (આ ક્ષેત્રે ) હો સકતે નહીં મગર વસ્તુ સ્થિતિ બતાતે હૈ. સમજમેં આયા?