________________
૪૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ટેપરેકોર્ડીંગ ઐસા સૂના હૈ. એ લોગ. આહાહાહા !
એમ “લોભ' એ કલ તો આ ગયા. હૈ! લોભ ભી થોડા હૈ આસકિતકા, તો એ ભાવ્ય જે હૈ, લોભ કર્મકા ભાવક કર્મ ઉસકે અનુસરીને ઈતના સંબંધમેં જો લોભકા ભાવ્ય થા એ ન હોને દેના, ઓ તરફકા અનુસરણ છોડ દેના અને સ્વભાવ તરફકા અનુસરણ અધિક કરના ઉસસે લોભકા ઉપશમ હો જાતા હૈ, દબ જાતા હૈ. સમજમેં આયા?
એમ “કર્મ આઠેય કર્મ-કર્મકા સંબંધમેં આઠ કર્મકા સંબંધમેં જે કાંઈ દશા ભાવ્ય હોતી થી. આહાહા ! હજી તો હૈને જ્ઞાનીકો કર્મ આઠ નિમિત્ત હું ને ? નિમિત્ત, અનુસરઅપની પર્યાયમેં વિકૃત અવસ્થા હૈ, બિલકુલ ન હો તો તો વીતરાગ હો જાય. આહાહાહા ! કર્મસે નહીં પણ કર્મકા નિમિત્તપણાકા લક્ષસે જો વિકૃત અવસ્થા થી. આહા... એ કર્મકા સંબંધ છોડ દિયા, જિતને અંશે કર્મ મેરા હૈ એ તો દૃષ્ટિ છૂટ ગઈ પહેલે, પણ આ કર્મકા સંબંધમેં જો કાંઈ આસકિત થી, આહાહા.... એ બી અંતર સ્વભાવના અનુસરણ કરકે એ કર્મકા સંબંધકી આસકિતકો દબા દેતે હૈ. આહા.. આવી વાતું છે. આહાહાહા. ભાષા તો સાદી છે પ્રભુ સમજાય એવી છે. આહાહાહા !
નોકર્મ” દેવ, ગુરુ, શાસ્ત્ર, શરીર, વાણી, મન એ બધા સામાન્યપણે નોકર્મ, ઉસકા સંબંધમેં, સંબંધ સર્વથા છૂટ ગયા હો તો તો વીતરાગ હો જાય પણ કંઈ આમ સંબંધમેં ભાવ હોતા હૈ, તો એ નોકર્મકો જીત લિયા, એ નોકર્મ તરફના ભાવ ઉત્પન્ન હોને ન દેના અને સ્વભાવકા અનુસરણ કરકે એ ભાવકો દાબ દેના. આહાહાહા ! કેટલી ગંભીરતા, ગાથામાં કેટલી ગંભીરતા. આહાહા!
મન” મનકા સંબંધ હૈ ને? મનકી એકત્તા તૂટ ગઈ, પણ રાગાદિ ઉત્પન્ન હોતા હૈ તો મનકા સંબંધ હૈ. મનકા સંબંધ તરફકા જો ભાવ ઉત્પન્ન હોતા થા, એ અંતર સ્વભાવના વિશેષ અનુસરણ ઉત્પન્ન કરકે એ સંબંધના ભાવ દાબ દેના, ઉપશમ કર દેના. સમજમેં આયા?
આ તો ધીરાના કામ હૈ ભાઈ ! આ કાંઈ.... આહાહાહા...
“વચન' વાણીકી સાથ ઈતના સંબંધ હૈ ને? રાગ હૈ. એ ભાવ્ય હુઆ. વચનકા સંબંધમેં એ ભાવ્યકો સ્વભાવકા અનુસરણ કરકે દાબ દેના. આવી વાતું છે. “સમાધિશતક' મેં તો તહાં લગ કહા, કે ઉપદેશકા વિકલ્પ આતા હૈ, હમ મુનિ હૈ, આનંદ હૈ, જ્ઞાન હૈ, શાંતિ હૈ પણ ઓ વિકલ્પ આતા હૈ ઈતના ઉન્માદ હૈ. મિથ્યાત્વકા ઉન્માદ નહીં. આહાહા ! સમજમેં આયા? આવી વાતું છે.. વીતરાગી બિંબ પ્રભુ! જિનબિંબ ! ભગવાન તો જિનબિંબ આત્મા હૈ ઉસમેંસે વિકલ્પ ઉઠના, આહાહા. એ દોષ હૈ. સમજમેં આયા? વચનકે સંબંધમેં અપને જો વિકલ્પ ઉઠતે હૈ એ સંબંધ છોડ દેના. આહાહાહા.. ઈતના અનુસરણ જો વચનકા ભાવમેં કરતે થે, યે અનુસરણ ભગવાન, આ તો બીજા નંબરની ઊંચી સ્તુતિ હે ને, ઉપશમ ધારાની સ્તુતિ હે ને! આહાહાહા...
“કાય” આ કાયાકા સંબંધમેં જો આમ લક્ષ જાતે હૈ ઈતના રાગ હૈ, ઉસકો સ્વભાવના આનંદકા નાથ. એના અંતર અનુસરણ કરકે કાયા સંબંધીકા ભાવ્યકો દાબ દેના, અસ્થિરતાકા. (શ્રોતા:- અસ્તિના એક કથન કરવાને બદલે આ નાસ્તિના પચાસ કથન કરવાથી ) નહીં નહીં બધાનો વિસ્તાર હૈ. ભિન્ન ભિન્ન ભાવ હોતા હૈને એક પ્રકાર નહીં હોતા. ભિન્ન ભિન્ન ભાવ