________________
૪૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વીતરાગતા હૈ. ભજન નામ પૂર્ણાનંદના નાથનું દૃષ્ટિમાં ભજન કરના. આહાહા ! એ વીતરાગી સ્તુતિ હૈ. એ વાસ્તવિક કેવળજ્ઞાનીની સ્તુતિ હૈ. કેવળજ્ઞાની એમ કહેતે હૈ, ભગવાન સર્વજ્ઞા પરમેશ્વર એમ કહેતે હૈ કે હમ તેરેસે ભિન્ન હૈ. અને હમારાસે તેરી ચીજ ભિન્ન હૈ. ઐસી ભિન્ન ચીજકી સ્તુતિ કરે, ઉસને વાસ્તવિક કેવળજ્ઞાનકી સ્તુતિ કિયા. આહાહા ! હુમારી સામું દેખકર હમારી સ્તુતિ કરે યે તો રાગ હૈ, એ આત્મા નહીં. આહાહાહા ! આતા હૈ, ધર્મીકો ભી રાગ આતા હૈ. પણ એ બંધનના કારણ હૈ. વ્યવહાર આતા હૈ, જબલગ વિતરાગ ન હો, પર્યાયમેં. વીતરાગતા, સર્વજ્ઞતા ન હો તબલગ સાધક જીવકો ભી અપના ભગવાન આત્માથી એકાગ્રતાકી
સ્તુતિ હોને પર ભી પૂર્ણ એકાગ્રતા નહીં, એથી ભગવાનનો દેવ, ગુરુનો વિનય આદિનો ભાવ આતા હૈ. પણ એ ભાવ પુણ્યબંધના કારણ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવું લાગે આકરું માણસને, આવો ક્યાંથી કાઢયો ધર્મ એમ કહે છે કેટલાક, ભાઈ મારગ જ આ છે બાપુ! આહાહા !
અરે જનમ મરણ કરી કરીને સોથી નીકળી ગયા છે, આહા બાપા તને ખબર નથી ભૂલી ગયો. ભૂલી ગયો એટલે નહોતું એમ પ્રભુ કોણ કહે ? આહાહા ! જનમ પીછે છ માસમેં, બાર માસમેં કયા હુઆ, એ ખબર હૈ? માતા પિતાએ કૈસા કિયા કૈસા જંગલ બેસાર્યા કંસા એ ખબર હૈ? જંગલ બેસારતે હૈ ને બાળકો બે પગ લાંબા કરી અને પગમાં બેસારે આમ. એ ખબર હૈ? (તને) ખબર નથી માટે નહોતું? આહાહા! કાંખમાં બેસારે ને હાથમાં. એ છે મહીનાની બાર મહિનાની ક્રિયા ખ્યાલમાં હૈ નહિં. ખ્યાલમાં નહીં હૈ તો નહીં થી? ઐસે અનંતકાળ પ્રભુ ચાર ગતિના દુઃખો અનંતવાર વેઠયા છે. પ્રભુ, એ ખબર નથી માટે નહીં થા, ઐસા હૈ નહીં. હું? લોજીકસે, ન્યાયસે. આહાહા !
અહીં કહેતે હૈ એ આત્માના સ્વભાવને દ્વારા સબસે અધિક ભિન્ન, કૈસા હું જ્ઞાન સ્વભાવ, ભગવાન આ જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય હીરલો, આહાહાહા... આતમ હીરલો. કૈસા હૈ? કે વિશ્વકી ઉપર તિરતા હુઆ. કયા કહેતે હૈ? રાગ દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરીવાર ઉસકો જ્ઞાન જાને. જાને છતાં તે રૂપ હોતા નહીં. સમજમેં આયા? ઉપર તિરતા હૈ.
ઉન્હેં જાનતા હુઆ ભી, નિરૂપ નહીં હોતા હુઆ, આહાહાહા ! પારકો જાનતા હુઆ ભી જાનનેમેં રહેનેવાલા હૈ. પરરૂપ હોતા નહીં. આહા! અગ્નિકો જ્ઞાન જાને તો એ જ્ઞાનમેં અગ્નિ આઈ નહીં અને અગ્નિરૂપ જ્ઞાન હુઆ નહીં. પણ અગ્નિ સંબંધીકા જ્ઞાન અપનેમેં જ્ઞાન આતા હૈ. આહાહા ! તો જ્ઞાન હુઆ અગ્નિ સંબંધી તો એ જ્ઞાન અગ્નિરૂપ હુઆ ઐસા હૈ નહિ. આહાહા! ઐસે જ્ઞાન પ્રભુ (આત્મા) પરકો જાને પણ પરરૂપ હોકર જાનતે નહિ. આહાહા ! અપનેમેં રહેકર જાનતે હૈ. પરકો જાનના હુઆ, પણ પરકા જાનનેસે પરરૂપ હુઆ ? એ પરકા જાનના એ તો અપના જાનના હૈ. આહાહા ! આ વાત.
જાનતા હુઆ ભી ઉનરૂપ નહીં હોતા. પ્રત્યક્ષ ઉધોતપણેસે સદા અંતરંગમેં પ્રકાશમાન, આહાહા. પ્રત્યક્ષ હૈ. આહાહા.. જિસકો જાનનેમેં રાગ ને નિમિત્તકી અપેક્ષા નહીં, તો સીધા અપના મતિ-શ્રુતજ્ઞાનસે પ્રત્યક્ષ જાનનેમેં આતા હૈ. આહાહા ! નીચલા દરજજાકી બાત હૈ હજી તો હોં, મતિશ્રુત જ્ઞાન. એ સમ્યક હુઆ એ પ્રત્યક્ષ જાનતે હૈ. આ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એ