________________
ગાથા – ૩૧
૪૦૯ પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય હૈ, યે સિદ્ધ કિયા અને ભાવેન્દ્રિય હૈ, એક એક વિષયકો જાનકી ખંડ ખંડ જ્ઞાનકે જાનનેકા વિષય હૈ. આહાહા ! સમજમેં આયા? પણ ઉસસે ભી ભિન્ન, આહાહા.... વિષયોકો ખંડ ખંડ ગ્રહણ કરતી હૈ, જ્ઞાનકો ખંડ ખંડ બતલાતી હૈ. ભાવેન્દ્રિયો ઐસી ભાવેન્દ્રિય આહાહાહા... વાત ક્રમસર કહેતે હૈ, હોતા હૈ એક સમયમેં સબ, સમજાનેમેં ક્રમ પાડતે હૈ, દ્રવ્યન્દ્રિય, પછી ભાવેન્દ્રિય પછી વિષયો, ત્યાં કહેતે હૈ જે જ્ઞાનકી પર્યાય વર્તમાન ખંડ ખંડ અથવા અપના અપના વિષયમેં વ્યાપાર કરનેવાલી જો ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ. એ પરશેય હૈ, એ અપના સ્વય નહિ. આહાહા ! આવી વાતું છે. ભાષા તો સાદી પણ વસ્તુ તો જે છે તે છે. આહાહા...
ઐસે ભાવેન્દ્રિયોંકો, કૈસી? કે જે અ૫ની પર્યાયમેં ખંડ ખંડ જ્ઞાન બતાતી હૈ ઐસી ભાવેન્દ્રિયો, આહાહા... વો ભી જ્ઞાયકભાવસે ભિન્ન ચીજ હૈ. અપના ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ આનંદઘન પ્રભુ સચ્ચિદાનંદ આત્મા, આહાહાહા... ઉસસે એ ભાવેન્દ્રિય ભિન્ન હૈ. ભાવેન્દ્રિય જ્ઞાયકકા પરય હૈ, સ્વજ્ઞેય જ્ઞાયક, આહાહાહા... આવી વાતું. અશેય જ્ઞાયક પણ ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાન બતાતી હૈ. એ પરશેય, પરય અપના જ્ઞાયકભાવસે ભિન્ન હૈ. આહાહા ! સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ કેવળજ્ઞાન હુવા ઔર તીન કાલ, તીન લોક એક સમયમેં જાનનમેં આયા, ઉસકી વાણી દિવ્યધ્વનિ નિકળી વો આ દિવ્યધ્વનિ હૈ. આહાહા ! સમજમેં આયા? ભગવાન આત્મા, એ દ્રવ્યેન્દ્રિય ઉસસે તો ભિન્ન, સંયોગ સબંધસે રહિત પણ ભાવેન્દ્રિય એ ભી સંયોગ સંબંધ હૈ. આહાહાહા ! ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ, ઐસી ઇન્દ્રિયો કે ભી સંયોગ સંબંધ હૈ. સ્વભાવ સંબંધ નહિ. સુમેરુમલજી! આવું છે ભગવાન ! એવો જે ભગવાન આત્મા, એ ખંડ ખંડ જ્ઞાન શરીર તો એકકોર રહી ગયું હવે, આહાહા... પણ ખંડ ખંડ જ્ઞાન પર્યાયમેં જો જાનનેમેં આતા હૈ, વો ભી જ્ઞાયક ભગવાન આત્માસે ભિન્ન ચીજ હૈ. એ તો જ્ઞાયકકો પરશેય હૈ. આહાહાહા !
ઈસકો કૈસે જીતના? અને કૈસે જીતના કહનેમેં આતા હૈ? આહાહાહા ! પ્રતીતિમેં આતી હુઈ. જુઓ, હવે અખંડ જ્ઞાનનું લેવું છે ને માટે પ્રતીતિ લિયા. ખંડ ખંડ જ્ઞાનની સામે અખંડ જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આહાહા.. એમાં તો શરીર પરિણામને પ્રાસ, ઉસસે અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબને લિયા થા. આહાહાહા ! યહાં ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જો જાનતી હૈ, આહાહા. ઉસકો અંદરમેં પ્રતીતિમેં આનેવાલા ભગવાન આત્મા, આહાહા... અખંડ એક ચૈતન્ય શક્તિ, ઓલી ખંડ ખંડ અનેક થા, સામે ભગવાન આત્મા, અખંડ એક, આહાહા.. ચૈતન્ય શક્તિ. આહાહા ! અખંડ એક ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સ્વભાવ. ઝીણી વાત છે પ્રભુ ગાથા એવી આવી છે બરોબર. સુમેરુમલજી આયાને ગાથા બડી અચ્છી આઈ હૈ ભાગ્યશાળી, આ ઐસી ચીજ હૈ, બાપા. આહાહાહા!
અંતરમેં ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ ઐસી, ઇન્દ્રિય ભાવ હૈ તો જ્ઞાનકી પર્યાય હોં, પણ વો ભી જ્ઞાયકકા ભિન્ન પરણેય તરીકે ગિનનમેં આયા હૈ, આહા... કયોં કે અખંડ એક ચૈતન્ય શક્તિ જો અંદર ત્રિકાળ હૈ, પ્રભુ આહાહા.. જિસમેં પર્યાયકા ભેદ, ભેદ ભી નહીં. આહાહા ! પ્રતીતિમેં આતી હુઈ. કોણ આતી હુઈ ? અખંડ એક ચૈતન્ય શક્તિ, આહાહાહા... જ્ઞાયક શક્તિ, જ્ઞાયક