________________
૪૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ફોડી નાખવી. સૂના થા અમને વહાં પાલેજમાં એ નહિં. યહાં તો જડસે ભિન્ન અંતરંગમેં એકાગ્રતા કરકે અંતરગમાં અનુભવમાં આના ઉસને દ્રવ્યેન્દ્રિય જીતી એમ કહેનેમેં આતા હૈ. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ ).
પ્રવચન નં. ૯૦ ગાથા – ૩૧ રવિવાર ભાદરવા વદ આઠમ તા. ૨૪-૯-૭૮ સં. ૨૫૦૪
૩૧મી ગાથા ચલતી હૈ. કયા કહેતે હૈ કે જો કોઈ પ્રાણી આ દ્રવ્ય ઇન્દ્રિય જે આ જડ, ભાવેન્દ્રિય જે અંદર ખંડ ખંડ જ્ઞાનકો જાનતે હૈ, ઔર ઉસકા વિષય બાહ્યપદાર્થ, સબકો યાં ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. ભગવાન આત્મા, ઇન્દ્રિયના વિષય અથવા ઇન્દ્રિય એની સાથે સંકર સંયોગ સંબંધ, મૈં એક હું, એ સંકર સંયોગ સંબંધ એ મિથ્યાત્વ હૈ. આહાહાહા ! ( શ્રોતા:શરીરની સાથે એકપણું હોય એ મિથ્યાત્વ) શરી૨૫ણું એકપણું તે પણ ભાવેન્દ્રિય છે, એક સમયની ક્ષયોપશમ દશા એની સાથે એકતા એ મિથ્યાત્વ છે. ઝીણી વાત છે બાપુ ! યહાં તો તીનોકો જ્ઞેય બનાયા હૈ. અપના ભગવાન શાયકસ્વરૂપ ઉસકી સાથ દ્રવ્યેન્દ્રિયાં શ૨ી૨ પરિણામકો પ્રાપ્ત એ ૫૨શેય હૈ. એમ અંદર ભાવેન્દ્રિય જે જ્ઞાનમાં ક્ષયોપશમ અવસ્થા વર્તમાન વિષયકો એક એકકો જાનતી હૈ ઔર અપના જ્ઞાનમેં ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ. ઐસી ભાવેન્દ્રિય એ ભી ૫૨ હૈ ઔર ઇન્દ્રિયકા વિષય સ્ત્રી કુટુંબ પરિવાર દેવગુરુ ને શાસ્ત્ર સબ ઇન્દ્રિયકા વિષય હૈ તો વો ભી ઇન્દ્રિય હૈ. આહાહાહા ! ઝીણું બહુ ભાઈ ! એમાં શ૨ી૨કા પરિણામકો પ્રાસ ઇન્દ્રિયાં એ આ ગયા હૈ. નિર્મળ ભેદ અભ્યાસકી પ્રવિણતાસે, આહાહા.... એ મૈં દ્રવ્યેન્દ્રિયકી પર્યાય મૈં નહિ, મેરેમેં નહિ મૈં ઉસમેં નહિ. ઐસે જડ આ શરીરના પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયાં, ભેદ – નિર્મળ ભેદઅભ્યાસના બળથી, આહાહા... ભિન્ન પાડવાના જ્ઞાનના બળ વડે આહાહા... પ્રાસ અંતરંગમેં પ્રગટ અતિસૂક્ષ્મ, અંતરંગમેં પ્રગટ વસ્તુ ભગવાન અતિસૂક્ષ્મ અતિસૂક્ષ્મ એક સમયકી પર્યાયસે ભી ભિન્ન. આહાહા... અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવકે અવલંબનકે બળસે, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ ઉસકા આશ્રય લેકર, ઉસકા અવલંબનકે બળસે, આહાહા... સર્વથા અપનેસે અલગ કિયા, એ દ્રવ્ય ઇન્દ્રિય જીતી એમ કહેનેમેં આતા હૈ.
શરીર પરિણામને, પર્યાયને પ્રાપ્ત આ જડ, ઉસકો અપના સ્વરૂપ, ઉસસે ભિન્ન, ઐસા પ્રવિણતાના ભેદ અભ્યાસસે અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ ભગવાન ઉસકા અવલંબનકા બળસે દ્રવ્યેન્દ્રિયાં ભિન્ન કર દિયા, આહાહા ! ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. ઝીણી વાત છે. પ્રભુ ! એ વાત તો હો ગઈ. એક વાત તો હો ગઈ.
આ દૂસરી ભિન્ન ભિન્ન અપને અપને વિષયોમેં, ભાવેન્દ્રિય હૈ જો પાંચ. શ્રોત, ચક્ષુ આદિ ઉઘાડ અંદર હો, આ જડ નહિં, અંદર વિકાસ હૈ, જ્ઞાનકા વિકાસ હૈ. એક સમયમેં જો ખંડ ખંડ જ્ઞાનકો જણાતી હૈ ઐસે ભિન્ન ભિન્ન અપને અપને વિષયોમેં વ્યાપારભાવસે જો વિષયોકો ખંડ ખંડ ગ્રહણ કરતી હૈ. એક એક ખંડ ખંડ વિષયકો ગ્રહણ કરતી હૈ. ઉસકા અર્થ કે ખંડ ખંડ જ્ઞાનકો બતાતી હૈ. આહાહા ! ખંડ ખંડ જ્ઞાન એ અપના સ્વરૂપ નહિં. આહાહા ! (શ્રોતાઃઅખંડજ્ઞાન સ્વરૂપ છે ) અખંડ. ઝીણી વાતું ભાઈ ! એક તો દ્રવ્ય ઇન્દ્રિય હૈ યહ સિદ્ધ કિયા, શરીર