________________
શ્લોક – ૨૩
૩૭૫ જો વિકલ્પ હોતા હૈ, યહ ભી મેરી ચીજ નહીં. આહાહા!
ભાવાર્થ યહ અજ્ઞાની જીવ પુદ્ગલ દ્રવ્યકો અપના માનતે હૈ. એ રાગાદિ પુણ્ય આદિ ભાવ એ પુદગલદ્રવ્ય હું ખરેખર. આહાહા ! ઉસે ઉપદેશ દેકર સાવધાન કિયા હૈ, જડ-ચેતન દ્રવ્ય દોનો સર્વથા ભિન્ન ભિન્ન હૈ, રાગ ને શરીર ને પ્રભુ આત્મા તન્ન ભિન્ન હૈ. આહાહા! આહાહાહા... ધીરાના કામ છે ભાઈ. ચેતન દ્રવ્ય સર્વથા ભિન્ન હૈ. કભી ભી કિસી ભી પ્રકાર કોઈ કાળે ને કોઈ પ્રકારે એકરૂપ નહીં હોતે. આહાહા ! રાગનો વિકલ્પ અને પ્રભુ આત્મા, કોઈ કાળે, કોઈ પ્રકારે એક નહીં હોતા. નિશ્ચયસે નહીં પણ વ્યવહારસે તો હૈ કે નહીં? એય નહીં એમ કહે છે. આહાહા ! ઐસા સર્વજ્ઞ ભગવાને દેખા હૈ, “સમ્બુન્દુ નાણ દિઠો” ભગવાને તો ઉપયોગરૂપી આત્મા સર્વશે એને દેખા હૈ એ અણઉપયોગ રાગ (રૂપ) કૈસે હો જાય? ભગવાને તો તેરા આત્માકો રાગસે ભિન્ન દેખા હૈ. આહાહા! ભગવાને દેખા હૈ ઐસા તું દેખ. આહાહા ! મેં જ્ઞાન દર્શન ઉપયોગ રાગસે ભિન્ન હું ઉપયોગ મેરી ચીજ હૈ. આહાહાહા! ઐસા ભગવાને દેખા હૈ ઈસલિયે હે અજ્ઞાની તું પરદ્રવ્યકો એકરૂપ માનના છોડ દે. આહાહા... એ વ્યવહારનો રાગ ઉસસે મેરે લાભ હોગા (એ બાત) છોડ દે. આહાહા! સમજમેં આયા? પરદ્રવ્યનો એકરૂપ માનના છોડ દે, વ્યર્થકી માન્યતાસે બસ કર. આહાહા.. જૂહી માન્યતાથી અલમ્ આહાહા ! શ્લોક કહેશે હવે.
( શ્લોક - ૨૩ )
(માલિની) अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्ते: पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।।२३।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ-[ ] “યિ' એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ ! તું[ થમ ગv] કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા [મૃત્વા]મરીને પણ [ તત્ત્વકૌદૂદની સન]તત્ત્વોનો કૌતુહલી થઈ [ મૂર્વે મુહૂર્તમ પાર્થવર્તી મવ] આ શરીરાદિ મૂર્તિ દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [અનુભવ] આત્માનો અનુભવ કર[પથ યેન]કે જેથી [āવિસન્ત] પોતાના આત્માને વિલાસરૂપ,[પૃથ] સર્વ પરદ્રવ્યોથી જુદો[સમાનોય ]દેખી [મૂલ્ય સામ્]આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે [ ત્વમોદમ] એકપણાના મોહને [ જિતિ ત્યસિ]તું તુરત જ છોડશે.
ભાવાર્થ- જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આબે પણ ડગે નહિ, તો ઘાતકર્મનો નાશ