________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૬૧ સર્વશદેવે ઈસકો કહા હૈ કે રાગ એ કાંઈ આત્મા નહિં. આહાહાહા ! જિસ ભાવસે તીર્થકર ગૌત્ર બંધે એ ભાવ રાગ, એ આત્મા નહિં. આહાહાહા ! ષોડષ કારણ ભાવના ભાયે તીર્થકરપદ પાય, નથી આવતું? રાજી રાજી થઈ જાય અંદર, એ હોય સમકિતીને પણ છતાંય એ રાગ છે એ પુદ્ગલ ને જડ હૈ. આહાહા ! આહાહા! ઉસસે તીર્થંકર પ્રકૃતિકા પરમાણુ કડકા બંધ હોતા હૈ. આહાહા! એ અબંધભાવ નહીં, આહાહા... તુમ ભગવાન આત્મા ચૈતન્યબિંબ ચંદ્ર શિતળ સ્વરૂપ, વીતરાગ મૂર્તિ, શિતળ શાંતસ્વરૂપ, ઉસમેં અશાંતિ એવા વિકલ્પ ને રાગકો અપના અનુભવતે હૈ છોડ દે પ્રભુ, સુખી હોના હો ઔર ધર્મ પંથમે નાના હો તો છોડ દે. આહાહાહા!
કયો છોડ દે? કે જિસને સમસ્ત સંદેહ વિપર્યય, અનધ્યવસાય વિપર્યય દૂર કર દિયા હૈ ભગવાન. સર્વજ્ઞ પરમાત્માએ સમસ્ત સંદેહ, વિપરીત અને અચોક્કસભાવ, એ દૂર કર દિયા હૈ ઐસે વિશકો સમસ્ત વસ્તુઓંકે ઉપયોગ પ્રકાશિત કરને કે લિયે, આહાહાહા... સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવ, કૈસા હૈ? કે જેને બધા સંદેહ વિપરીત ને અચોક્કસપણા એ સબ દૂર કર દિયા હૈ
ઔર જો વિશ્વકો સમસ્ત વસ્તુઓંકો વિશ્વ નામ સમસ્ત વસ્તુ લોક-અલોક પ્રકાશિત કરનેકે લિયે એક અદ્વિતીય જ્યોતિ હૈ. અજોડ જ્યોતિ ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ હૈ. આહાહાહા! સર્વજ્ઞ અરિહંત પરમેશ્વર અદ્વૈત જ્યોતિ અજોડ જ્યોતિ એના જેવી કોઈ જ્યોતિ હૈ નહિં જગતમાં. ઐસે સર્વજ્ઞ જ્ઞાનસે પ્રગટ કિયે ગયે, એ ત્રિલોકનાથ સર્વશ પરમેશ્વર, આહાહા... સારા લોક અને અલોકને પ્રકાશ કરનેવાલા ઐસા સર્વજ્ઞ ભગવાને કિયે ગયે, “નિત્ય ઉપયોગ સ્વરૂપ જીવદ્રવ્ય” એને તો પ્રભુ આત્માને ઉપયોગ સ્વરૂપ કહા હૈ. જાનન દેખન ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા હૈ, એ રાગરૂપ કૈસે હો ગયા? આહાહા! સર્વજ્ઞ “સબૂઠુ નાણ દિઠો” સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર અરિહંતદેવે સર્વજ્ઞ સ્વભાવમેં જીવકો તો ઉપયોગ(સ્વરૂપ જીવ) દિઠા હૈ, જાનન-દેખન ઉપયોગ એ આત્મા. રાગ એ આત્મા ભગવાને કહા નહિં. આહાહા ! આ તે વાતેવાતે ફેર લાગે શું થાય ભાઈ ? આહાહા.
ત્રણલોકનાં નાથ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે એ આ મુનિ કહે છે ભાઈ સર્વજ્ઞ પરમેશ્વર લોકાલોકના પ્રકાશક ઉસને તો, આહાહાહા.. ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય કહા, જીવદ્રવ્ય નામ ભગવાન આત્મા અને અનંત ગુણવાળા નહીં કહા પણ “ઉપયોગ સ્વરૂપ આત્મા” કહા, કયોંકિ અનંત-અનંત ગુણ હૈ તો, અનંત-અનંત ગુણના કેટલા ભેદ એને બતાવવા, આ એક ચીજ મહાપ્રભુ ઉપયોગ જેનું લક્ષણ, આહાહા.. ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, એ જીવ દ્રવ્ય, ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય. આહાહાહા... અનંતગુણ સ્વરૂપ જીવદ્રવ્ય ન લિયા, મુખ્ય લક્ષણ બતાનેકો જીવ ભગવાન, એ તો ઉપયોગ સ્વરૂપ સ્વભાવ હૈ ને ઉસકા? આહાહાહા... જાનના–દેખના ઉપયોગ સ્વરૂપ ભગવાન હું ને! આહાહાહા... એ, આહાહાહા.... જીવદ્રવ્ય તો ઐસા કહા, “સબૂઠુ નાણ દિઠો” પાઠ છે ને એમાં ગાથા છે જુઓને એમાં બીજી “સબૂઠુ નાણ દિહો જીવો ઊવઓગ લખ્ખણો નિચ્ચે.” આહાહાહાહા...
એને અનંત ગુણવાળો છે એમ ન કહો. આહાહા! પણ જાનન દેખન જે ઉપયોગ જે ખાસ ચીજ હૈ જે ખાસ લક્ષણ હૈ, તેથી કહ્યા ને, “ઉપયોગ લખ્ખણો નિચ્ચે” એમ કહ્યું, એ ભગવાન તો જાનન-દેખન ઉપયોગ લક્ષણ સ્વરૂપ હૈ, એ તેરે રાગમેં કૈસે આ ગયા? આહાહાહા ! સમજમેં