________________
શ્લોક – ૨૦
૩૦૯ પૈસાવાળાને પૈસા ખર્ચે એટલે પદ આપી દે કે જાવ ધમાં થઈ ગયા. ભભૂતમલજી ! આઠ લાખ ખર્યા ત્યાં એણે મંદિરમેં બેંગ્લોર આઠ લાખ. ચાર લાખ ભાઈએ પણ કીધું ભાઈ તુમ આઠ લાખ શું દસ લાખ નાખો આ બે કરોડમાં આઠ લાખ આપ્યા તો ચાલીસ લાખ તો પેદા થયા બીજા તો એમાં શુભભાવ હોય એ તો કીધું. ધરમ ગરમ નથી. આંહી એ આઠ લાખ ને દસ લાખ આપે જ શેના આટલા બધા, એટલા બધા પણ કરોડ ખર્ચી નાખે તોય એ તો જડ હૈ. જડકી પર્યાય જડ હોતી હૈ, તેરે ભાવ શુભ હૈ, વો ધરમ બરમ નહીં. આહાહાહા!
આત્માના દર્શન–જ્ઞાન ને ચારિત્ર અનુભવ કરના વો ધર્મ હૈ. વિશેષ કહેગા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૮૧ શ્લોક - ૨૦ની ટીકા તા. ૯-૯-૭૮ શનિવાર ભાદરવા સુદ-૭ પર્યુષણ દિવસ-૪થો. ઉત્તમ શૌચ ધર્મ સં. ૨૫૦૪
ચોથા ઉત્તમ શૌચ-શૌચ ત્રણ આ ગયા ને પહેલે ક્રોધસે વિરૂદ્ધ ઉત્તમ ક્ષમા માનસે વિરૂદ્ધ માર્દવ - માયાસે વિરૂદ્ધ સરળતા - લોભસે વિરુદ્ધ શૌચતા નિર્લોભતા એ આજ ચોથા દિન હૈ.
समसंतोसजलेण य जो धोवदि तिहलोहमलपुंजं ।
भोयणगिद्धिविहीणो तस्स सउच्चं हवे विमलं ।। ३९७।। મુનિની વ્યાખ્યા છે ને મુખ્ય તો એણે જાણવું તો જોઈએ ને? મુનિકા ચારિત્ર ધર્મમેં દસ પ્રકારના ધર્મ જ આનંદદાતા સુખસ્વરૂપ સુખકા જિસકો અનુભવ હોતા હૈ ઉસકો આ ઉત્તમ ધર્મ હોતા હૈ. આહાહાહા ! જો મુનિ સમભાવ કંચન અને સુણ બેય ઉપર જિસકો સમભાવ હૈ. કયોંકિ એ તો શેય હૈ – કંચન હો કે તૃણ હો – તીનકા, ઉન્હેં આ ઠીક હૈ ને આ અઠીક ઉસમેં હૈ નહીં કોઈ એ તો શેય હૈ તો સબમેં સમભાવ ઔર સંતોષ ઔર આત્મામેં આનંદની પ્રાપ્તિ કરના એ સંતોષ. આહાહાહાહા ! આ હૈ. સંતોષ એટલે આ રાગ ઘટાડીને સંતોષ એ ઠીક પણ મૂળ તો અતીન્દ્રિય આનંદકા પ્રગટ કરના ઉસસે સંતોષ માનના મૈ સુખરૂપ હું, મેં અતીન્દ્રિય આનંદ સ્વરૂપ હું, ઉસકા નામ શૌચધર્મ નિર્લોભધર્મ કહેનેમેં આતા હૈ. આહાહા !
તિન્દુ લોભ મળ પુંજમ – તૃષ્ણા ને લોભ ભવિષ્યની કોઈ પદાર્થની ઇચ્છા એ તૃષ્ણા, લોભ વર્તમાન પ્રાપ્ત પદાર્થમાં ઇચ્છા એ લોભ, સમજમેં આયા? ભવિષ્યમેં પદાર્થ મિલનકી ઇચ્છા એ તૃષ્ણા ઔર વર્તમાન પ્રાપ્ત પદાર્થમેં લોભ – ઉસકા નામ અહીં લોભ કહેતે હૈ. દોકો મળકો ધોવે એક બાત, ભોજનકી ગૃદ્ધિ દૂસરી તો હૈ નહીં મુનિકો, એક આહાર હૈ. આહાહાહા! ઉસકી ગૃદ્ધિ અતિચાર રહિત હો ઉસકો, ઉસ મુનિકો ચિત્ત નિર્મળ હોતા હૈ, આનંદ હોતા હૈ, ઉસકો ઉત્તમ શૌચ ધર્મ હોતા હૈ. લ્યો સમભાવની વ્યાખ્યા આ ગઈ. કેવળ આહારકા ગ્રહણ હૈ મુનિકો ઉસમેં ભી તીવ્રતા નહીં લાભ – અલાભ સરસ નિરસમેં સમબુદ્ધિ રહેતા હૈ, તબ ઉત્તમ શૌચ ધર્મ હોતા હૈ. વર્તમાન લોભકા ચાર પ્રકાર જીવીતકા લોભ, આરોગ્ય રહેનેકા લોભ, આહાહા ! ઇન્દ્રિય બની રહેનેકા લોભ, ઈન્દ્રિય અનુકૂળ રહેનેકા લોભ ઔર ઉપભોગકા લોભ. એ ચારો અપને ઔર અપને સંબંધી સ્વજન મિત્ર આદિ કે દોનો કે ચાહુનેસે આઠ ભેદ હોતા હૈ. આહાહાહા! ઈસલિયે જહાં સબ હી કા લોભ નહીં હોતા. આનંદ આનંદ આનંદ આનંદ ને