________________
૩૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ રાગ હોગા. આહાહાહાહા... કિસી પ્રકા૨ પર્યાય દૃષ્ટિસે જિસે એમ કહાને ? આહાહા. જેણે... આ તો ભાઈ જેણે જિસે કિસી પ્રકાર, જિસે એટલે આત્માએ ત્રિકાળી, કિસી પ્રકાર એટલે પર્યાયદેષ્ટિસે, એમ ? ત્રણપણા અંગીકાર કિયા. આહાહાહા !નિશ્ચય સમ્યગ્દર્શન નિર્વિકલ્પ, નિશ્ચય સમ્યજ્ઞાન, આત્મજ્ઞાન નિશ્ચય ચારિત્ર સ્વરૂપની રમણતા, એ જિસે એટલે આત્માએ પર્યાયર્દષ્ટિસે ત્રણ પ્રકાર હુઆ હૈ. આહાહાહા ! શુદ્ધદ્રવ્યદૃષ્ટિસે જે એકત્વસે રહિત નહીં હુઈ. એકરૂપ જ્ઞાયકભાવ, એ પર્યાયમેં કદી આયે નહીં. આહાહાહા ! ભગવાન એકરૂપ ચૈતન્યદળ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત આનંદ એકરૂપ નિશ્ચય, એ કભી પર્યાયમેં એકત્વકો છોડકર, અનેકરૂપ એ ચીજ ન હુઈ. આહાહાહા ! આહાહા ! આવી વાત ક્યાં છે ? આકરી પડે એટલે રસ્તો લઈ લીધો બીજો, ઊંધો.
આહાહા!
તથા અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયકો પ્રાસ હો રહી હૈ ત્રિકાળપણે ઐસા હૈ, હૈ ? આંહી તો એ લિયા અનંત ચૈતન્ય નિર્મળ ઉદયકો પ્રાસ, કાયમ ત્રિકાળ નિર્મળ જ્યોતિ પડી હૈ. જો ઐસા અર્થ કિયા અહીંયા. આહાહા... મૂળ તો ત્યાં બતાના કે વસ્તુ તો નિર્મળજ્યોતિ એકરૂપ ત્રિકાળ હૈ, ઐસી આત્મજ્યોતિકો દેખો. જોયું ? પંડિતજી ! ઐસા આત્મજ્યોતિ લિયા હૈ. ઓલામાં જરી પરિણમન લીધા, પણ અનંત ચૈતન્યસ્વરૂપ અવિનાશી ચૈતન્ય ચિહ્ન ત્યાં આવ્યું ને ? આવ્યું'તું ને ? છે ને અંદર ? અનંત ચૈતન્ય ચિહ્ન એ પહેલો એ. આહાહાહાહા ! આ ત્રણ લોકના નાથ ભગવાનની આ વાણી હૈ, સંતોની વાણી એ ભગવાનની વાણી હૈ, આહાહાહાહા... એક એક શબ્દમેં બહોત ગૂઢ હૈ.
ભગવાન આત્મા અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયકો નામ કાયમ રહેના એ પ્રાસ હો રહી હૈ. આહાહાહાહા ! ઐસી આત્મજ્યોતિ દેખો, ઐસી ભગવાન આત્મજ્યોતિ, હુમ નિરંતર અનુભવ કરતે હૈ, એ પર્યાય. આત્મજ્યોતિકા હમ નિરંતર અનુભવ કરતે હૈ, પર્યાયમેં અનુભવ કરતે હૈ. આહાહા ! એ આત્માકા હમ અનુભવ કરતે હૈ એમ કહેતે હૈ. પર્યાય હૈ ને અનુભવ તો. આહાહાહા... આત્મજ્યોતિ ભગવાન, ચૈતન્યજ્યોતિ, સ્વયંજ્યોતિ, નિર્મળજ્યોતિ, એકરૂપ ભગવાન ચૈતન્યજ્યોત, ઉસકા અનુભવ આહાહાહાહા... નિરંતર અનુભવ કરતે હૈ, કયોંકિ એ સિવાય કોઈ મુક્તિકી સાધ્યકી સિદ્ધિ હૈ નહીં, મોક્ષરૂપી સાધ્ય એ સિવાય સિદ્ધિ હૈ નહીં. આહાહાહાહા !
કહેનેકા આશય એ હૈ કે યે ભી જાનના ચાહિયે કે જો સમ્યગ્દષ્ટિ પુરુષ હૈ. આહાહાહા ! પોતે મુનિ તો કહેતે હૈ અમે ભગવાન આત્મજ્યોતિ નિર્મળ ઝળહળ જ્યોતિ, અવનિશ્વર ઉસકા અનુભવ કરતે હૈ, એ મોક્ષકા માર્ગ હૈ. આહાહાહાહા ! હવે જો સમ્યગ્દષ્ટિ પુરુષ હૈ વે જૈસા હમ અનુભવ કરતે હૈ પૈસા અનુભવ કરે. આહાહા !જિસને અપના પૂર્ણાનંદ જ્ઞાયકસ્વભાવ પ્રતીતમેં લિયા હૈ, ઐસા સમકિતી જીવો, તુમ્હે નિરંતર અનુભવ કરો. રાગકી ક્રિયામેં આતે હૈ, તો ( ઉસે ) છોડકર અનુભવ કરો એમ કહેતે હૈ. આહાહાહા ! અશુભ રાગસે બચનેકો શુભ રાગ આતા હૈ, પણ ઉસસે બચનેકો (ઉસે ) છોડકર, આહાહાહા... સમ્યગ્દષ્ટિ પણ આ અનુભવ કરો. એ અનુભવ આત્માકા મોક્ષકા કારણ હૈ. “અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હૈ ૨સકૂંપ અનુભવ મારગ મોક્ષકો અનુભવ મોક્ષ સ્વરૂપ.” આ વાત હૈ ભાઈ. ઝીણી વાત હૈ. આ તો ઓલા