________________
શ્લોક – ૨૦
૩૦૫ ન ખલુ, ન ખલુ, નથી, નથી, ખલુ નામ નિશ્ચયસે નથી, ખરેખર નથી, ખરેખર નથી. આહાહાહા !
યહ આત્મજ્યોતિ ઐસી હૈ કે “કથમ્ અપિ સમુપાત ત્રિત્વમ અપિ એકતાયાઃ અપતિતમ” આહાહાહા! જિસને કિસી પ્રકારસે ત્રિત્વ અંગીકાર કિયા હૈ યે આત્મ વસ્તુ જો હૈ એકરૂપ ત્રિકાળ ઉસને ત્રણ પ્રકારકી પર્યાય ગ્રહણ કિયા હૈ. આહાહાહા... આ મોક્ષમારગ નિશ્ચય હોં, આહાહાહા... જિસને કિસી પ્રકારસે વ્યવહારસે, ત્રિત્વ અંગીકાર કિયા હૈ. વ્યવહારશે, પર્યાયસે, ભેદસે, આહાહાહાહા... કિસી પ્રકારસે, અશુદ્ધનયસે, આહાહાહા.. આવો મારગ છે આકરો ભારે. નિશ્ચય આત્માકા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય, પણ તીન પ્રકારકા પરિણમન, એ પર્યાય, એ વ્યવહારનયનો વિષય, અશુદ્ધનયકા વિષય. આહાહાહાહા... પર્યાયનય કહો, વ્યવહારનય કહો કે અશુદ્ધનય કહો. આહાહાહા... કિસી પ્રકારસે ત્રિત્વ અંગીકાર કિયા હૈ તથાપિ એકત્વસે ચુત ન હુઈ. આહાહાહા દ્રવ્ય સ્વભાવ જો એકરૂપે હૈ ઉસસે ચુત નહીં હુઈ. આહાહા! દ્રવ્ય સ્વભાવ પર્યાયમેં આયા નહીં. આહાહા! ગજબ વાત હૈ.
પર્યાયનયસે તીન પ્રકાર અંગીકાર કિયા હૈ, મારગ તે મારગ છે. કહો, ભભૂતમલજી! એ ન્યાં પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લે તો સમજાય એવું છે, એમ ને એમ ધુંસાદુંસ. આહાહાહા... આ મારગ અત્યારે તો બહુ કોઈએ કંઈક કરી નાંખ્યું ને કોઈએ કંઈક કરી નાંખ્યું. કોઈ કહે દયા, દાન ને વ્રતથી થશે, કોઈ કહે ભક્તિથી થશે, પ્રતિમાની ભક્તિથી, કોઈ કહે ભગવાનની ભક્તિથી, કોઈ કહે શાસ્ત્રની ભક્તિ, સબ એક પ્રકાર હૈ અજ્ઞાન. આહાહાહાહા !
આંહીયા તો ભગવાન આત્મા હૈ, નિત્ય હૈ, એકરૂપ હૈ, આહાહાહાહા ! ઉસકા આશ્રયસે તીન પ્રકારના પરિણમન હોના સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર વો ભી પર્યાય હૈ, વ્યવહાર હૈ ને અશુદ્ધનય છે. આહાહાહાહાહા ! (શ્રોતા:- ફિર કયા કરના?) આ કરના, કયા? હૈ? અંદર જાના, દ્રવ્ય સ્વભાવમેં એકત્વ કરના, દ્રવ્ય સ્વભાવ ઉપર દૃષ્ટિ દેના, પર્યાયકા ભેદ, લક્ષ છોડ દેના એમ કહેના હૈ. ભગવાન જ્ઞાયકભાવ અવિનશ્વર આયા ને? એકરૂપ રહેનેવાલા ત્યાં દેષ્ટિ દે, પણ એ દૃષ્ટિની અપેક્ષાસે કથન કરે તો ત્રણ પર્યાય હો ગઈ, દર્શન, જ્ઞાન ને ચારિત્ર. આહાહા ! ઉસકા વિષય હૈ એ અભેદ હૈ, પણ અભેદકા વિષય હોનેસે જો પર્યાય જો હુઈ, હે? (શ્રોતા- એમાં કાંઈ સમજણ આવતી નથી. ઘડીકમાં ભેદ કહો છો ઘડીકમાં અભેદ કહો છો? એમાં કાંઈ સમજાતું નથી.) સ્પષ્ટ કરાવે છે. એમ હૈ, કે વસ્તુ જો એકરૂપ ત્રિકાળ હૈ, ઉસકા અંદર દૃષ્ટિ દેના વો ચીજ હૈ. છતેં ઉસકા લક્ષસે દ્રવ્ય જો હૈ એ સમ્યગ્દર્શન જ્ઞાનરૂપે પરિણમતે હૈ, એ પર્યાય એ વ્યવહાર હૈ, ત્રિકાળી વસ્તુ નિશ્ચય હૈ. ત્રિકાળી વસ્તુ એ અભેદ હૈ, તીન પ્રકારના પરિણમન કરના એ ભેદ , વ્યવહાર હૈ, અશુદ્ધ હૈ, મેચક હૈ, મલિન હૈ, ઐસા કહેનેમેં વ્યવહાર હૈ. આહાહા ! એ સોળમી ગાથામાં આ ગયા હૈ મેચક અમેચક. આવી વાત છે પ્રભુ શું થાય? ભગવાનના વિરહ પડ્યા, લક્ષ્મી ઘટી ગઈ જ્ઞાનની, લોકોએ અપની કલ્પનાસે મારગ ચલાયા, ઐસા મારગમેં હું નહીં ભાઈ. આહાહા ! સમજમેં આયા?
મનોહરલાલજી હતા ને વર્ણી મનોહરલાલજી, વર્ણીજીના શિષ્ય એને બિચારાને કોકે મારી નાખ્યા, એમ સાંભળ્યું છે. ગળે બાંધીને પણ એણે પ્રશ્ન કિયા ત્યાં એકવાર જયપુર આવ્યા'તા. કે આ ઉશિકનો ખુલાસો થાય, મેં કીધું ઉશિક કયા કહીએ પ્રભુ? એમ કે ગૃહસ્થો એના માટે