________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! સંતો કહેતે હૈં. આહાહા ! મેં તો ભગવાન આત્માકા નિરંતર અનુભવ કરતા હું. આહાહા! અનંત ચૈતન્ય ચિહ્ન ! આહાહા !
શ્લોકાર્થ- આચાર્ય કહેતે હૈ, આહાહાહા.. કે અનંત અવિનશ્વર ચૈતન્ય જિસકા ચિહ્ન, આખિરકા શબ્દ પહેલે લિયા ઉસ ત્રીજા પદમેં હૈ ને આખિર, ચૈતન્ય જિસકા ચિત અવિનશ્વર, ત્રિકાળ નિત્યાનંદ જિસકા ચિહ્ન અવિનશ્વર જિસકા લક્ષણ કભી વિનશ્વર હોતા નહીં, કભી પર્યાયમેં આતા નહીં, રાગમેં તો કહાંસે આવે, આહાહાહા! ઐસે ભગવાન આત્મા, આહાહાહા... સર્વજ્ઞ સ્વભાવી અવિનશ્વર સ્વભાવ, આહાહાહા... એ ચૈતન્ય જિસકા અવિનશ્વર, અનંતનો અર્થ અવિનશ્વર કિયા, અનંત કાળ રહેના એ કરતાં અનંત રહેના અવિનશ્વર રહેના. આહાહાહા!
શ્રીમદ્રમાં એમ આવે છે, છ બોલ આવે છે ને. “પાંચેય ઉત્તરથી થઈ આત્મા વિષે પ્રતીત થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત એ રીત”. જેને આત્મા છે, નિત્ય છે, અવિનશ્વર આવ્યું ને? આહા ! છે. નિત્ય છે, પરિણમે છે, કર્તા તરીકે અને વો પરિણતિકા ભોક્તા યે હૈ. મોક્ષ હૈ, વસ્તુ સ્વભાવ હૈ, એ પૂર્ણપણે શુદ્ધપણે પરિણમે ઐસા મોક્ષ હૈ, મોક્ષ હૈ, ઐસા છે (બોલ), હૈ નિત્ય પરિણમન કર્તા ભોક્તાકા અને મોક્ષ. અપૂર્ણ પર્યાયકા કર્તા ભોક્તા-શુદ્ધતાકા, અપૂર્ણ શુદ્ધતા, આહાહા... અને પૂર્ણ શુદ્ધતાકા મોક્ષ હૈ, ઐસી અંતરમેં જિસકો પ્રતીતિ હુઈ, આહાહાહા... થાશે મોક્ષ ઉપાયની, સહજ પ્રતીત એ રીત. આહાહા !
યહાં એ કહેતે હૈ અનંત ચૈતન્ય જિસકા ચિહ્ન, હૈ તો ખરા પણ અવિનશ્વર હૈ, ચૈતન્ય, આહાહા.... ભાઈ ! આ શબ્દો અધ્યાત્મના હૈ. આહાહા! ઐસી વાણી દૂસરે નહીં મિલે, ઐસા વાચ્ય. આહાહા... આ હૈ. એ અવિનર હૈ, એ અવિનશ્વર ચૈતન્ય જિસકા ચિત હૈ, લક્ષણ હૈ, આહાહાહા... થોડું પણ પ્રભુ સત્ય હોના ચાહિયે એમ કહેતે હૈ. આહાહા!
ઐસી, ઐસી ‘ઈદમ્ આત્મ જ્યોતિ' આહાહા.. આ પ્રત્યક્ષ આત્મજ્યોતિ. ઓહોહો ! સતતમ્ અનુભવામ્” હમ નિરંતર અનુભવ કરતે હૈ. આહાહાહા ! એ નિત્ય અવિનશ્વર ચૈતન્ય સ્વરૂપ ભગવાન ઉસકો નિરંતર આસ્વાદતે હૈ. આહાહા ! આ મોક્ષકા મારગ હૈ. આહા ! સમજમેં આયા? ભાવ સૂક્ષ્મ હૈ, વાત તો યથાર્થ હૈ. આહાહા ! સતતમ નિરંતર વેદનમેં હમ આયે, આહાહા... તે ઈદમ્ પ્રત્યક્ષ જ્ઞાતા અમને વેદનમેં હૈ. આહાહા !
આ' નિત્ય અવિનાશી ભગવાન “આ” ઉસકા નિરંતર અપની પર્યાયમેં આસ્વાદનમેં આતા હૈ, અનુભવમેં આતા હૈ. આહાહા ! ક્યોં કે, “યસ્માત્ અન્યથા સાધ્ય સિદ્ધિઃ ન ખલુ ન ખલુ” ઉસકે અનુભવકે બિના, ઉસકે નામ ભગવાન અવિનશ્વર ચૈતન્ય સ્વભાવી ભગવાનના અનુભવ બિના, આહાહા.. અન્ય પ્રકારસે સાધ્ય આત્માની સિદ્ધિ નહીં હોતી. આહાહા ! કોઈ ભગવાનકી ખૂબ ભક્તિ કરે, શાસ્ત્રકી કોઈ ભક્તિ ખૂબ કરે, દાન ખૂબ કરોડો અબજોના કરે, આહાહા ! શાસ્ત્રોની રચના કરોડોની કરે, કરોડો મંદિર બનાવે, આહાહા ! વો અન્ય પ્રકારે મુક્તિ નહીં હોતી. “ન ખલુ ન ખલુ બે વાર કહ્યું, આહા! આ સાધ્ય આત્માની સિદ્ધિ નહીં હોતી, નહીં હોતી, એમ લેના. આહાહા.. આવું કામ છે. એનો પહેલો જ્ઞાનમાં નિર્ધાર તો કરે. મારગ તો આ હૈ. અન્યથા સાધ્ય સિદ્ધિ ન ખલુ ન ખલુ. આહાહા ! અરે એકાંત નહીં હો જાતા હૈ? વ્યવહારસે ભી ભક્તિસે ભગવાન, શાસ્ત્રકી મહિમાસે કોઈ લાભ હોગા કે નહીં આત્મામેં?