________________
૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સુખના સ્વાદમાં વૃદ્ધિ હો, આહાહાહા.. ઉસકા નામ, વાત એવી છે ૩૯૩ માં પહેલાં કિયા થા પીછે ૩૯૪ (દસલક્ષણ ધર્મના શ્લોક પૂ. ગુરુદેવશ્રીએ “સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા” માંથી લીધા છે.)
कोहेण जो ण तप्पदि सुरणरतिरिएहिं कीरमाणे वि ।
उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि ।। ३९४ ।। જે કોઈ સંત-મુનિ, મનુષ્ય તિર્યંચ અચેતનઆદિ ઉપસર્ગમેં હોતે છતું પણ તપ્તાયમાન નહિં હો, ક્રોધસે તપ્તાયમાન ન હો, પણ આનંદસે ઉગ્ર આનંદકા સ્વાદમેં આ જાય. આહાહાહા ! ઉસકો યહાં ઉત્તમ ક્ષમા દસ લક્ષણી પર્વમેં પ્રથમ ધર્મ કહેનેમેં આયા હૈ. આહાહાહા ! સમજમેં આયા? શ્રાવકકો ભી દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં, પંચમ ગુણસ્થાનમેં પણ તીન હોતા હૈ, નિયમસારમાં આતે હૈં ને? ભક્તિ, દર્શન-સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ભક્તિ કરે શ્રાવક, ભક્તિ પરિણામ એ પરિણમન કરતે હૈ. આહાહાહા હૈ ઈસકે ભી આ દસ પ્રકારકા ધર્મમેં અંશ હૈ, મુનિકો વિશેષ હૈ આને અંશ હૈ પણ એ અંશમેં આનંદકા સ્વાદ આતા હૈ વિશેષ સુખસાર. આહાહાહા ! જે શીસમીકી લકડી હોતી હૈ ને શીસમ – શીસમ ઉસકો સાર હોય, અંદર ચીકણો કઠણ (સાર) એમ આ સુખસાર. આહાહાહા ! ઉત્તમ ક્ષમામેં અતીન્દ્રિય આનંદકા સાર આતા હૈ. આહાહાહા! ઉસકા નામ ઉત્તમ ધર્મ કહેતે હૈ. નહિં પતા? ઉસ મુનિકે નિર્મળ ક્ષમા હોતી હૈ પછી દષ્ટાંત આપ્યા છે. અમુકમેં મુનિ ઐસે ઐસે મુનિ હો ગયા ને શાંત શાંત.. ઘાણીમેં પિલા, આહાહા ! આ પાંડવોને લોહાના દાગીનામાં ઝેવરમાં, આહાહાહા ! અતીન્દ્રિય આનંદકી બાઢ આતી થી કહેતે હૈ. આહાહા ! એ ઉપસર્ગમેં પરિષહ સહનમેં, સહન ઈસકો કહેજેમેં આતા હૈ કે જ્ઞાતા-દેષ્ટા રહેકર આનંદકા વિશેષપણા પ્રગટ હો, ઉસકા નામ પરિષહ સહન કિયા કહેનેમેં આતા હૈ. આહાહાહાહા ! આવી ચીજ છે ભાઈ ! વીતરાગના મારગની કોઈ લાઈન આખી ફેર છે. એ વસ્તુનું સ્વરૂપ જ એવું ઐસા હૈ. એ આ કહ્યું દેખો ઉત્તમ ક્ષમા.
હવે ચાલતો અધિકાર. (ગાથા ૧૭–૧૮) યહાં સુધી આયા હૈ, સાધ્ય જો નિષ્કર્મ દશા, મોક્ષની દશા એ સાધ્ય હૈ, એ અભેદ શુદ્ધ સ્વરૂપ ઉસકી સિદ્ધિકી ઉસી પ્રકાર ઉપપત્તિ હૈ. આહા ! અપના ભગવાનના દર્શન કરના પ્રતીત કરના જ્ઞાન કરના ને રમણતા એ નિષ્કર્મ અવસ્થા મોક્ષની પ્રાપ્તિના ઉપાય હૈ. આહાહા... અન્યથા અનુપપત્તિ હૈ. આ અનેકાંત હૈ ઓલા અનેકાંત એમ કહેતે હું ને કે નિશ્ચયસે ભી હો અને વ્યવહારસે ભી હો એ અનેકાંત, (એસા નહીં). આહાહાહા... ત્યાં તો ભગવાન આત્મા, આહાહા.. અપના નિશ્ચય દર્શન જ્ઞાન ને ચારિત્ર ઉસકે નિષ્કર્મ અવસ્થા ઉસસે સાધ્ય હોતા હૈ, અન્યથા નહીં, ઉસકા નામ અનેકાંત હૈ. વ્યવહારસે કે રાગસે કે નિમિત્તસે નહીં ઉસકા નામ અનેકાંત, સ્વસે હો ને પરસે નહીં ઉસકા નામ અનેકાંત હૈ. અત્યારે અનેકાંત ઐસા ફદડીવાદ કર દેતે હૈ. આહાહા! નિશ્ચયસે ભી હો, વ્યવહારસે ભી હો, ઉપાદાનસે હો, નિમિત્તસે ભી હો, એ તો ફુદડીવાદ હૈ, એકાંત મિથ્યા હૈ, ઝીણી વાતું બહુ બાપા, મારગ આ.
હૈ? ઇસી પ્રકાર ઉપપત્તિ હૈ, અન્યથા અનુપપત્તિ હૈ, દૂસરી રીતે મુક્તિની અવસ્થાની ઉપપત્તિ હોતી નહીં. આહાહાહા ! અપના ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની દૃષ્ટિ જ્ઞાન ને