________________
ગાથા ૧૭–૧૮
૨૯૧
પ્રવચન નં. ૭૯ ગાથા - ૧૭-૧૮
તા. ૬-૯-૭૮ બુધવાર, ભાદરવા સુદ-૪ સં. ૨૫૦૪ ઉત્તમ ક્ષમા ધર્મ
આ દસલક્ષણી પર્વઃ- ઉસકા પહેલા દિન હૈ ને ઉત્તમ ક્ષમા, એ ઉત્તમ ક્ષમા આદિ દસ બોલ હૈ એ ચારિત્રકા ભેદ હૈ. ચારિત્ર ખાસ મોક્ષકા કારણ હૈ. એથી ચારિત્રમાં દસ પ્રકારના ધર્મ આત્માનો અનુભવ શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને અનુભવ હુઆ હો ઔર ઉસમેં પછી ચારિત્ર લીનતા હુઇ હો, ઉસકો આ દસ પ્રકા૨કા ધર્મ હોતા હૈ એ દસ પ્રકા૨કા ધર્મમેં ઇસસે સુખ હોતા હૈ, આનંદ હોતા હૈ. આહાહાહા ! દસ પ્રકારકા ધર્મ ઈસકો કહીએ કે જિસમેં અતીન્દ્રિય આનંદ આતા હો. આહાહાહાહા ! ઔર ઈસમેં અતીન્દ્રિય આનંદ હૈ ઈસસે અતીન્દ્રિય આનંદ હૈ એ અતીન્દ્રિય આનંદ સુખસ્વરૂપી હૈ. દસ પ્રકા૨કા ધર્મ આવી વાત છે ભાઈ. આહાહા !
ઐસે આમ ઉત્તમ ક્ષમા, ઉત્તમ ક્ષમા કહા ને તો સમકિત સહિતની, સમકિત વિના જે કંઈ હૈ એ કાંઈ ક્ષમા નહિં એ તો કષાય હૈ રુંધાયેલો હોય. આહાહા ! માથે આવ્યું છે ભાઈ ૩૯૩ શ્લોક ૩૯૩ ઉ૫૨.
મુનિ ધર્મ ક્ષમાઆદિ ભાવોંસે દસ પ્રકા૨કા હૈ સુખકે સાથ, સુખ ઈસસે હોતા હૈ. આહાહા ! અરે આ ચારિત્ર-ધર્મ, જિસસે અતીન્દ્રિય આનંદ આતા હો. આહાહા... ઉસકા નામ દસ પ્રકા૨કા મુનિકા ધર્મ કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે બાપા આકરી બહુ. આહા ! છે ઈસમેં ? સુખકે સાથ સુખ ઈસસે હોતા હૈ. ઔર સુખ ઈસમેં હૈ અથવા સુખસે સાર હૈ એ દસ પ્રકા૨કા ધર્મ સુખનો સાર, આનંદનો સાર ઉસમેં હૈ. આહાહાહા ! અતીન્દ્રિય આનંદનું વેદન વિશેષ હો ઉસકા નામ યહાં દસ પ્રકા૨કા ધર્મ હૈ. આહાહા ! આવી વ્યાખ્યા હવે, આવી ૩૯૩ માં છે પહેલાં, પિછે ૩૯૪, એ દસેયમાં હો દસેય પ્રકારનો ધર્મ, આહાહાહા... આ દસલક્ષણી પર્વ એ દસ પ્રકા૨કા ધર્મ એ ચારિત્રકા ભેદ હૈ, સમ્યગ્દર્શન સહિત અનુભવ અને ચારિત્ર હુઆ હો ઉસમેં વિશેષ આનંદ આતા હૈ ઉસકો અહીંયા દસ પ્રકા૨કા ધર્મ કહેનેમેં આતા હૈ. આહા ! આવી વાત. સમ્યગ્દર્શનમેં સ્વરૂપકી દૃષ્ટિ હોનેંસે આનંદકા સ્વાદ આતા હૈ પણ થોડા હૈ. આહાહા... ઔર ચારિત્રમેં પ્રચુર આનંદ હૈ, ઔર ઉસમેં ક્ષમા આદિ હો. આહાહા... એ ક્ષમાનેં તો મહા આનંદ-આનંદ આતા હૈ, કહેતે હૈ. સમજમેં આયા ? આવી વાત છે. એ દસમાં પહેલો ઉત્તમ ( ક્ષમા ) હૈ. ( શ્રોતાઃ– વીતરાગભાવ એ જ ધર્મ છે) એ વીતરાગ ભાવ એ જ આ વીતરાગકા દસ પ્રકા૨કા ધર્મ હૈ. એ તો એના ભેદ બતાયા, બાકી વીતરાગભાવ એ ધર્મ ને એ ચારિત્રને એ દસ પ્રકા૨કા ધર્મ, વીતરાગભાવ. આહાહાહા... આવી વાત છે. એ દસ પ્રકા૨કા ધર્મ વીતરાગ ભાવ હૈ. આહાહા ! ઘણો જ રાગનો અભાવ કંઈક કરે, અતીન્દ્રિય આનંદના ઉગ્ર અનુભવમેં આનંદ આતા હૈ ઉસકો યહાં દસ પ્રકા૨કા ધર્મ કહેનેમેં આતા હૈ. આ તો ક્ષમા કરીને ઢીંકણુ કર્યું ઐસી બાત નહીં. આ તો ઉત્તમ ક્ષમા ને ઉત્તમ માર્દવ, અંત૨મેં આત્મા આનંદ પ્રભુ ઉસકા અંતર અનુભવમેં અતીન્દ્રિય સ્વાદકા આના ઉસકા નામ તો સમ્યગ્દર્શન હૈ. આહાહાહાહા ! ઔર ચારિત્ર વિશેષ આનંદકા આના નામ ચારિત્ર હૈ અને ઉસમેં દસ પ્રકા૨કા ધર્મ, આહાહા એ