________________
ગાથા – ૧૭–૧૮
૨૮૯ આચરણ, સત્ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ સત્, ઉસમેં આચરણ કરના એ સદાચરણ હૈ. આહાહાહાહા !
આંહી તો આ દયા, દાન ને વ્રત કરે ત્યાં થઈ રહ્યું. આચરણ કરતે હૈ. એ સદાચરણ નહીં, એ તો અસદ્ આચરણ હૈ એ તો અરેરે. ભગવાન તું પરિપૂર્ણ પ્રભુ હૈ ને નાથ. આહાહા ! તેરેમેં
ક્યાં ઉણપ ને કચાશ ને અધુરાશ હૈ. આહાહાહા! ભગવાન તો અનંત અનંત ગુણથી પરિપૂર્ણ પ્રભુ પરિપૂર્ણ ભરા હૈ. આહાહાહા ! ઉસકા વેદનમેં જાના ઔર ઉસકી શ્રદ્ધા કિયા કે આ આત્મા
ઔર યે આત્મામું આચરણ કરુંગા તો કમસે છૂટેગા, ઐસી સમ્યગ્દર્શન ને પ્રતીતમેં ઐસા આયા. આહાહા
મેં ભવિષ્યમેં વ્રત લેઉંગા ને તપ કરુંગા ને ઐસા બાહ્યકા કર્મ છૂટેગા ઐસે શ્રદ્ધામેં (થા) એ છૂટ ગયા. આહાહાહા ! સમજમેં આયા? ઇસકા આચરણ કરનેસે જરૂર કર્મોસે છુટા જા સકતા હૈ, નિઃસંદેહ ભગવાન આત્માના આનંદમેં રમતે જરૂર કર્મોસે છૂટેગા. આહાહા ! ઐસી નિઃસંદેહ શ્રદ્ધા હુઈ. સમજમેં આયા? જિસકા પત્તા મિલા ભગવાનકા ઉસમેં રમનેસે કર્મસે છુટેગા જરૂર છુટેગા. આહાહા ! વ્યવહાર ધર્મ પણ ઇસકો કહીએ કે આવા નિશ્ચયકા શ્રદ્ધા જ્ઞાન આચરણ હુઆ ઉસમેં વિકલ્પ ઉઠતે હૈ ઈસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહા ! પણ એ વ્યવહાર યે બંધના કારણ હૈ. આહાહા ! ઇન્દ્રિય આધીન ઇન્દ્રિયસે જ્ઞાન હુઆ એ બંધના કારણ, પંચ મહાવ્રતના વિકલ્પ એય બંધના કારણ, આહાહાહા.... અને નવતત્ત્વની ભૂદ શ્રદ્ધા એ મિથ્યાત્વ બંધના કારણ. આહાહાહાહા ! ભેદ હોં, નવના ભેદ. એકરૂપ હોય તો અંતરમાં આ જાતા હૈ. આહાહા !
કળશટીકામેં લિયા હૈ, અનાદિ નવતત્ત્વની શ્રદ્ધા તો મિથ્યાત્વ હૈ. આહાહાહાહા ! એ સંવર, નિર્જરા, મોક્ષ સચ્ચા નહીં, નવ તત્ત્વમેં, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા. આહાહાહા ! શું શ્લોક આવ્યો? આહાહા ! થોડા વ્યવહારકા આચરણ કરુંગા તો મેં છુટુંગા, એ દૃષ્ટિ છુટ ગઈ. સમજમેં આયા? થોડા વ્યવહારકી દયા, ધર્મ, બ્રહ્મચર્ય સેવન શરીરકા ઐસા આચરણ કરુંગા તો છુટુંગા એ દૃષ્ટિ છુટ ગઈ. આહાહાહા! વો મિથ્યાદેષ્ટિ થા, આવી વાતું બહુ આકરી ભાઈ છે, આ તો પંડિતોને પણ આ પચાવવું આકરું પડે. આહાહા ! હૈ.
વસ્તુ જ સત્ સરળ પ્રભુ હૈ ને! હૈ ને ભગવાન!હૈ ઉસકો પ્રાપ્ત કરના હૈ! એ તો ન હોય ને પ્રાપ્ત કરના હો એ તો વાત દૂસરી હૈ. હૈ, આહાહા! સત્ પ્રભુ, સચ્ચિદાનંદ નાથ, હૈ ઉસકા જ્ઞાન કરના ને હૈ ઉસકી શ્રદ્ધા કરના હૈ ઉસમેં રમના, એ ભેદથી કથન ત્રણ બોલ આતે હૈં ને એટલા ભેદ આયા ને? સોળમી ગાથામે આવ્યું છે ને “દંસણણાણચરિતાણી સેવિહવ્વાણિ સાહુણાણિએ તાણિ પણ જાણ તિગુણવિ અપાણે ચેવણિચ્છયહો” આહાહાહા ! તો એ વ્યવહારે ત્રણ બાત કિયા હૈ, પણ વ્યવહાર આ હોં. એકરૂપ ભગવાનકી શ્રદ્ધા, એકરૂપકા જ્ઞાન, ને એકરૂપકી સ્થિરતા, એ તીન ભેદ આયા, એ વ્યવહાર હુઆ. એ વ્યવહાર હુઆ, મલિન હુઆ, મેચક હુઆ, અનેકતા હુઆ. આહાહાહા ! એ અશુદ્ધતા કહેનેમેં આતા હૈ. આહાહા!
પર્યાયકા એ કહાને નય ૪૭ નયમેં હૈ. અશુદ્ધનય ને શુદ્ધનય ૪૬, ૪૭ એક માટીકા અનેક પિંડ વાસણ આદિ અનેકપણા હૈ. ઝારી આદિ ઐસે દેખના એ અશુદ્ધતા હૈ, ઔર માટીકો એકરૂપ